________________
૧૦૨
સમય ઈ. સ. ૭૮=વિક્રમસંવત ૧૩૫=મ. સં. ૬૦૫માં મનાયા છે. અને સર્વે એકમત છે, એટલે વિશેષ ચર્ચાની તે માટે જરૂર રહેતી નથી. આ તે દક્ષિણહિંદમાં ચાલી રહેલ શકસંવતની વાત થઇ. પણ ઉત્તરવિંદમાં ચાલી રહેલ શકસવતની તેજ સ્થિતિ હતી કે કેમ તે આપણે દ્રુજી તપાસવું રહે છે.
ગત પારિત્રામાં ઉત્તરહિંદના શકસંવતના સ્થાપકની ચર્ચાની અંતે આપણે એટલુંજ સાબિત કરી શકયા છીએ, કે તે કુશાનવંશીએએ કે ચણુવંશીએ ચલાવ્યેા હતેા, તથા એટલું જણાવવા પુરતીજ માત્ર નોંધ કરી છે કે ‘શકસંવત' એ નૃતના (ઉત્તર હિંદના અને દક્ષિણ હિંદના ) છે. પણ તે બન્ને એકજ હતા કે ભિન્નભિન્ન તે પુરવાર કરવાનું વિશેષપણે હવે પછી તે રાજામનાં વૃત્તાંત લખવા ઉપર છેાડી દીધું છે. જ્યારે પુ. ૩, પૃ ૩૮૧ના ટી. નં. ૪૬માં તે તેને સમય ઈ. સ. ૭૮ નહીં પણ ઇ. સ. ૧૦૩ છે, એમ સાસા નિર્દેશ પણ કરી દીધા છે. એટલે આ પ્રમાણે જો દક્ષિણ હિંદના સંવતને સમય ઇ. સ. ૭૮ હાય અને ઉત્તર હિંદના સંવતને સમય ૧૦૩ નેાજ હાય-સાબિત થાય—તા તે સ્પંજ કહી શકાય કે બન્ને શકસંવત એક ખીતથી ભિન્નભિન્ન જ છે; અને ભિન્નભિન્ન ારે એટલે તે બન્નેના સ્થાપક પણ ભિન્નભિન્નજ કહેવાશે. પરંતુ જ્યાં સુધી આપણે તે મુદ્દો, પ્રમાણે આપીને પુરવાર કરી આપવા જેટલા સ્થાને પહેાંચ્યા નથી, ત્યાં સુધી પુ, ૩, પૃ. ૩૮૧ ની ટી. નં. ૪૬ માં આપેલ માત્ર નિવેદન ઉપરજ અવલંબન રાખીશું. છતાં તે બાબત ઉપર પ્રકાશ પાડતું એકાદ કિરણ, જે અત્ર વર્ણવવા યોગ્ય લાગે
શક સંવતની
(૪૬) જુએ. ઈં. એ. પુ. ૩૭ પૃ. ૪૬.
(૪૭) સો`માસમાં (પૂર્ણિમાંત માસમાં) કૃષ્ણપક્ષથી મહિનાની રરૂઆત ગણાતી લાગે છે અને ચંદ્રમાસમાં (અમાસાંત માસમાં) જ્યારથી ચંદ્રનું દર્શન થાય ત્યારથી એટલે શુકલ પક્ષથી માસની શરૂઆત ગણાય છે.
(કાંઇક વિશેષ ખુલાસા માટે ઉપરમાં પૃ. ૩૯ ટી, ન'. ૩૪ જી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ ખંડ
છે તે જણાવીશું. ડૉ. કીĞાર્ન નામના એક વિદ્વાનના અસલ શબ્દો ટાંકીને એક લેખકે જણાવ્યું છે ૩૪૬ ‘According to Dr. Kielhorn himself,
the solar month is also used in Saka dates (first appears so late as in the year 944=8. D. 1022)......It may be said that the use of the lunar month -dates in Saka-era, is the result of its long resilence in southern India,
and that the use of the solar month -names, is the result of its northern & civic origin; or may it not be that the Buddhists of the earlier centuries of the Christian era used solar months in the reckonings, while the Brahmins used the lunar months, as their religious ceremonies and festivals are always connected with Tithis & Pakshas=ší. કીલ્હાને પોતે નોંધ કરી છે કે શક સંવતની તવારીખમાં, સૌર્ય માસ૪૭ પણ વપરાયે છે. ( તેવા પ્રકારનું પ્રથમ દર્શન ઠેઠ વિક્રમ સં. ૯૪૪ ='). સ. ૧૦૨૨માં માલમ થાય છે૪૮). એમ કહી શકાય કે, શક સંવતમાં ચાંદ્રમાસની પદ્ધતિથી જે તારીખેા લખવામાં આવે છે, તેનું કારણ દક્ષિણહિંદમાં ધણા લાંબા કાળથી તે વપરાશમાં છે તેને લીધે છે. જ્યારે સૌર્ય માસનાં નામે નજરે પડે છે, તે ઉત્તર હિંદમાં તેનું અસલ સ્થાન છે તેનું પરિણામ છે. અથવા એમ નવા ચેાગ્ય નથી કે, ઈસુના
(૪૮) મારી સમજ એમ છે કે, સૌ માસની વપરાશ તે ધણા લાંખા કાળથી જણાવેલી છે: પણ જેમ વિક્રમ સવતની વપરાશ તેની આદિ થયા પછી કેટલીયે સદી સુધી (તુએ ઉપરમાં પૃ. ૯૪) બંધ પડેલી છે હતી તેમ આ સૌ` માસ વાપરવાનું બંધ પડી ગયું હશેઃ અથવા તે વિ. સ. ૯૪૪માં જે પદ્ધતિએ તે દર્શાવાઈ છે તેના કરતાં જુદીજ રીતે દર્શાવાઇ હો
www.umaragyanbhandar.com