________________
૧૪૮
(૧) કનિષ્ક પહેલા
પેાતાના વંશની ગણત્રીએ તેના નં. ૩ આવે છે, પણ આપણે અત્ર હિંદી ઇતિહાસના અભ્યાસી તરીકે વર્ણન આલેખતા હેાવાથી તેના નં. ૧ (પહેલા જ) લેખવાના છે; કેમકે પેાતાના વંશના રાજાએ માંથી સાથી પ્રથમ તેણે જ હિંદમાં ગાદી સ્થાપીને, પતિ પૂર્વક રાજકારભાર ચલાવવા માંડયા હતા.
કનિષ્ક પહેલા
જેમ કડસીઝના મરણ બાદ તેની ગાદીની લગામ કનિષ્ક પહેલાના હાથમાં આવી છે. આ બેની વચ્ચે કાંઈ સગપણ સંબંધ હતા કે કેમ ? અથવા તે બન્નેએ રાજપદ ધારણ કર્યું તેની વચ્ચે કાંઈ સમય પસાર થયા હતા કે કેમ ? આ બે પ્રશ્નોની વિચારણા અતિ મહત્ત્વનું સ્થાન રાકે છે. તેમાં ચે પાછલા પ્રશ્ન તે તે વંશની નામાવલી અને સમયાવળી નક્કી કરીને ગાવતી વખતે આપણે પૂરવાર (જીએ પૃ. ૧૩૩) કરી ચૂકયા છીએ કે,એકના મરણબાદ લાગલાજ ખીજાનેા રાજઅમલ શરૂ થયા હતા, એટલે હવે તે મુદ્દો કરીને ચર્ચવા રહેતા નથી. પર ંતુ તે ખેની વચ્ચેના સગપણ સંબંધ વિશે હજી પૂરતી ઋણુાવટ થઈ નથી તેથી તેની ખાસ વિચારણા કરવી જરૂરી છે. તે માટે આગળના પારિથ્રાફે ચર્ચા કરી છે. એટલે તેના રાજ્યને લગતી અન્ય હકીકતા ઉપર જ અત્ર આપણું લક્ષ ક્રુદ્રિત કરીશું.
""
તેના સિક્કાઓ જે મળી આવ્યા છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેણે ‘રાજા'નું ઉપનામ પેાતાને લગાડેલું છે. જેમ ક્ષહરાટ નહપાણે (જીએ પુ. ૩ માં તેનું નૃત્તાંત) અવંતિ છતી અતિપતિ તરીકે પોતાના સિક્કા પડાવતાં તેમાં “ રાજા ”નું બિરૂદ કાતરવાનું શરૂ કર્યું. હાવાનું આપણે જાણ્યું છે, તેમ ક્ષત્રપ ચણે પણ, જે અનેક સિક્કાઓ પડાવ્યા છે તેમાં પણ કેટલાક ઉપર ‘રાજા’નું ખિરૂદ જોવાય છે; અને તે વિશે મનાય છે કે (આવતા પરિચ્છેદમાં તેને લગતી ચર્ચા કરતાં આપણે સાબિતી આપીશું) તેવા સિક્કાએ તેણે પણ અતિની ગાદી હાથ કર્યા પછી જ પડાવ્યા
(૧) નુ ગત પઓિ ટીકા ન', ૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવસ ખંડ
છે. એટલે કે આ
બન્ને પરદેશી રાજકર્તાઓએ, ખુદ હિંદમાં નિવાસ સ્થાન કર્યાં છતાંએ અને અનેક મુલક ઉપર રાજ્યસત્તા અને અધિકાર ભાગવ્યા છતાંએ, જ્યાંસુધી સકળ હિંદને હૃદયરૂપ ગણાતા એવા અવંતિદેશ પ્રાપ્ત કર્યાં નહેાતા, ત્યાંસુધી ‘ રાજા ’ પદ જેમ ધારણ કર્યું નહતું, પણ પેાતાના દેશ તરફના અધિકાર સૂચક ક્ષત્રપ કે મહાક્ષત્રપ પદે। જે હતાં તેને જ ધારણ કરીને સંતેષ ધર્યો હતા, તેમ આ કુશાનવંશી સરદારાને પણ, તેઓ હિંદ બહારની જ પરદેશી પ્રજા હેાવાથી, ઉપરના રાજવંશીઓનું જ અનુકરણ કરવાની સલાહ મળી હાય અથવા તેમના પગલે ચાલવાનું તેમણે જ દૂરસ્ત વિચાર્યું હૅાય એવા અનુમાન ઉપર આપણે જવું પડે છે. વળી આ કલ્પનાને એ ઉપરથી સમર્થન મળે છે કે, કડસીઝ ખીજાએ સિક્કા તેા પડાવ્યા છે અને હિંદુની ભૂમિ ઉપર અધિકાર પણ ભાગવ્યા છે, છતાં તેણે ‘ રાજા ' પદથી વિભૂષિત થઈ ને એકપણ સિક્કો પડાવ્યા હ।વાનું જણાયું નથી. ખરૂં છે કે તેણે ‘રાજા’ કરતાં પણ વિશેષ મહત્ત્વતાદર્શક, રાજાધિરાજ અથવા મહારાજા 'ના બિરૂદ જેવા ફિકા પેાતાના નામ સાથે જોડી તેા દીધો હતા, પણ મથુરા શહેરમાં પેાતાના નામની રાજા તરીકેની ઉદ્યેષણા તે ગજિત કરી શકયા નહાતા (જે આપણે તેના વૃત્તાંત લખતાં ` ગત પરિચ્છેદમાં જણાવી ગયા છીએ ). એટલે એજ વિચાર ઉપર અનુમાન દેરવાય છે કે, જેમ સકળ હિંદનું મધ્યસ્થાન અવંતિને ગણવામાં આવતું હતું તેમ ઉત્તરહિંદનું મધ્યસ્થાન મથુરાને ગણાતું હોવું જોઇએ; અને જ્યાં સુધી તે ભૂમિને પોતે સ્વામી ન બને ત્યાં સુધી પેાતાના સાર્વભામત્વમાં તેટલા અંશે ઉણપ રહી છે એમ ગણાતું હેવું જોઇએ. એટલે જ, વેમ કડસીઝ પેાતાને તેટલા દરજ્જે એનશીબ રહેલા સમજતા રહી ગયેલા નજરે પડે છે. જ્યારે કનિષ્કને તે પદથી વિભૂષિત થયેલ જોઈએ છીએ ત્યારે એમ
..
કનિષ્ઠ શા માટે રાજા કહેવાયા.
www.umaragyanbhandar.com