________________
- 15,
તૃતીય પરિછેદ
ચષ્મણર્વશી (શાહર્વશી)-ક્ષત્રપ ટૂંકસાર–ચષ્ઠણ ક્ષત્રપનું ગાન કુશાન રાજાઓ સાથે જોડવાનું કારણ બતાવી તેમના શકપ્રવર્તક વિશે કરેલી ચર્ચા–તથા સિક્કા અને શિલાલેખના આધારે તેના પ્રારંભને સાબિત કરી આપેલ સમય
(૧) દષમેતિક ક્ષત્રપનું આપેલ ટૂંક જીવનચરિત્ર –
(૨) ચકણનાં વિવિધ બિરૂદની પ્રાપ્તિને આપેલ ઈતિહાસ-તે ઉપરથી ઘડાયેલા તેના જીવનને તેમજ રાજ્યવિસ્તારને તરવરી આવતે આપેલ ખ્યાલ-કનિષ્કની સાથે મળી આવેલ ચકણની મૂર્તિ કેવા સંયોગોમાં ભરાવાઈ હશે તેની તથા તેના સમય વિશેની આપેલ સમજૂતી-નહપાણ અને ચકણની વિધ વિધ દષ્ટિબિંદુથી, સામ્યતા અને વિષમતાના મુદ્દાઓ ટાંકી ટાંકીને, કરેલી તુલના-તેમના જીવનમાંથી સૂઝી આવતા ક્ષત્રપ મહાક્ષત્રપની સત્તા વિશેના વિચારોનું કરેલ અવલોકન તથા તેમના ભેદની સમજૂતી સહજ થઈ પડે માટે તેનું બતાવેલ કેક–૨ષણ અને કુશાન સંવતના ભેદભેદનું આપેલ વર્ણન-ચષણનાં આયુષ્ય ઉમર ઈ–
(૩) જયદામન રાજ્યપદે આ સંભવે છે કે કેમ તે વિશેને કરી આપેલ નિર્ણય
(૪) રૂદ્રદામ–તેના રાજ્યવિસ્તાર સંબંધમાં થતી ગેરસમજૂતીઓનું આઠ દલીલમાં કરેલ વર્ણન તથા તેને સૂચવેલે પ્રતિકાર–રાજ્યવિસ્તાર સિવાય અન્ય હકીકત પરત્વે થયેલ ગેરસમજૂતિનું તથા આખા ચકણ વંશીઓના ધર્મવિશે કરેલ નિરૂપણ
જે શિલાલેખો, રાજકર્તાઓ ઉભા કરાવ્ય ગયા છે તેમાં રાજકીય મહત્ત્વ છે કે કેમ તેની કરેલી ચર્ચા–શિલાલેખ ઉપરથી સાબિત કરેલી તેમની ધર્મપ્રત્યેની ધગશ તથા તેમનાં તીર્થધામ ઉપર પાડેલ પ્રકાશ–ચકણું શકની આદિને જે સમય કરાવ્યો છે તેની, આઠ દૃષ્ટાંત આપી પૂરવાર કરેલી સત્યતા તથા તે આધારે ઈતિહાસના અંધકારમય યુગના જોડી આપેલા ત્રટિત મણુકાઓ–આખા નવમખંડની સંક્ષિપ્તમાં આપેલી સમયાવળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com