________________
૧૦૪
લાગતું વળગતું છે પણ ચણુ કે કુશાન વંશને નથી૫૩ એમ અહેસાનીથી કહી શકાશે
શક સંવતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ ખેડ
તેમાં માત્ર સાલનેજ આંકડા લખાતે આવ્યા છે. છતાં કયાંય માસ, ઋતુ કે દિન ઈ. ની નેધ સમય ગણનામાં જો કરાઇ હાય તો ત્યાં પૂર્ણિમાંત પતિ ગ્રહણ કરાઇ હોય એમ પસિદ્ધ રીતે જાહેર થયું નથી દેખાતું, જ્યારે જૈનમ્રથામાં પૂર્ણિમાંત માસ પ્રમાણે સમયનિર્દેશ થયાનું અનેક વાર નોંધાયું છે. (૨) તેમ શિલાલેખી પુરાવાના આધારે મિ. રેપ્સન જેવા વિદ્વાનેાના કથનથી પુ. ૨. પૃ. ૩૯૫ ઉપર સાબિત કરી આપ્યું છે કે વ્યવંશી ક્ષત્રપ જૈનધર્મી હતા. અને તેએએ પણ જે સમય ગણુના પૂર્ણિમાંત માસ વાપરવાની જૈનધર્મમાં તે સમયે પ્રવર્તી રહી હતી તેને જ ઉપયેગ કર્યા હતા. તેથીજ ડૉ. કીહેન જેવા અનન્ય અભ્યાસીને સ્પષ્ટપણે તે જાહેર કરવું પડયું છે. (૩) જેમ શિલાલેખી પુરાવાથી ચને જૈનધર્મી ઠરાવાયા છે. તેમ સિક્કાના પુરા વાથી (જીએ પુ. ૨. રિ. ૩માં તેના સિક્કાનું વર્ણન) પણ તેને જૈન ધર્મી બતાવી શકાયા છે. મતલબ કે, સાહિત્યના, શિલાલેખના, તેમજ સિક્કાના, એમ અનેક વિધ પુરાવાથી આ સર્વ મુદ્દા સાબિત થઇ શકે છે અને કરી શકાયા છે. એટલે તેમાં શંકા કરવાનું કે વિવાદ ઉભા કરવા જેવું સ્થાનજ રહેતું નથી. કાઇ એમ પણ પ્રશ્ન કરે કે, શું કુશાન અને ચણુવંશ જેવી અહિંદી પ્રજા, જૈનધર્મી જે ભારતદેશમાં ઉદ્ભવ્યા છે, તેની અનુયાર્થી પ્રજા ખતે ખરી ? અથવા તે। હિંદની બહાર રહીને તે જૈનધર્મી શી રીતે બની હશે ? તેા જવાખમાં જણાવી શકાય કે, જે સમયની આ વાત છે તે ઇ. સ. ના પહેલા સૈકાની હકીકત છે. તે સમયે અને તે પૂર્વે, સારા હિંદમાં (તે વખતે ભારતદેશ કહેવાતા હતા) તે શું પણ સારી દુનિયામાં પણ માત્ર ત્રણજ ધર્મો જાણીતા હતા. વૈદિક, ઐાદ્ધ અને જૈન; અને છેલ્લે છેલ્લે ઈસાઈ ધર્મ, તે કાળે ઉગતા હતા; એટલે તેના પ્રચાર તેની ઉત્પત્તિના સ્થાનથી ( જેને આપણે સિરિયા–પેલેસ્ટાઇન કહીએ છીએ ) વિશેષ આગળ વધ્યા નહેાતા. તેમ બાદ્ધધર્મી રાજાએ (અશેાકવર્ધન માર્ય
[ મારૂં ટીપ્પણ-અત્ર જે નોંધ કરવાની છે તે શક સંવતના સંબંધની નથી”. પણ ઉપરમાં જણાવ્યા પ્રમાણે, તેનાથી પર, પરંતુ ઐતિહાસિક ઘટના ઉપર પ્રકાશ પાડતી હકીકતજ છે; ડા. કીલšાનેં કરેલો તેાંધમાં પાતે એમ જાહેર કર્યુ છે, કે ઉત્તર હિંદમાં બદ્દો તે પહિત વાપરતા હતા. પણ આપણે પુ. ૨ માં મા` સમ્રાટના વર્ણન કરતાં અને તેમાં પણ પ્રિય દર્શનનું જીવન ચરિત્ર લખતાં સાબિત કર્યું છે કે, અત્યાર સુધી શિલાલેખામાં કાતરાયલી ધર્મલિપિ, જેને અશોકની કૃતિ લેખાવી બૌદ્ધ ધર્મના સંસ્કાર ઝીલતી વિદ્વાને એ વર્ણવી છે, તે હવેથી-અશેાક અને પ્રિયદર્શિન અન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિએ હાવાથી– સમ્રાટ પ્રિયદર્શિનનીજ લેખવાની રહે છે અને તે સમ્રાટ પાતે જૈન ધર્મી હાવાથી, તેણે કાતરાવેલ સ` શિલાલેખા માંહેની ધલિપિ પણ જૈનધર્મનાજ સિદ્ધાંતેાની ઉદ્ઘાષણા કરે છે. આ કથનને સમર્થન આપતી અનેક માહિતી તેજ પુ. ૨ ના પ્રથમ પરિચ્છેદે મહાત્મા બુદ્ધ અને મહાવીરના જીવન સંબંધી કેટલીક ઘટનાના વર્ણન કરતાં કરતાં અપાઇ ગઈ હૈં; તથા તેને વિશેષ પુષ્ટિ આપતી હકીકતા તે પછીના દ્વિતીય અને તૃતીય પરિચ્છેદે સિાચિત્રોના વર્ણનમાંથી પણ મળી આવે છે. એટલે નિવિવાદિત પણે સાબિત થાય છે કે, જ્યાં જ્યાં અત્યારસુધીના વિદ્વાનાએ આદ્ય શબ્દ વાપર્યા કર્યાં છે ત્યાં મુખ્ય અંશે હવે જૈન શબ્દ સમજીને જ આપણે કામ લેવું રહે છે. તે માટે ઉપરના ઈંગ્રેજી અવતરણમાં ડૉ. કાલહાને જે ખાદ્ લેાકેામાં પૂર્ણિમાંત પદ્ધતિની કાળગણના હાવાનું માની લીધું છે, તે તેમની પતિ નથી પણ જૈનપતિ છે. અને આ આપણું અનુમાન સાચું પણ છે. તેના પુરાવા તરીકે આપણે કહી શકીશું કે (૧) બાહુધર્મીઓ સાધારણ રીતે પેાતાના ધર્મપ્રવર્તક શ્રી મુદ્દભગવાનનેાજ સવત વાપરતા આવ્યા છે અને
(૫૩) નુ ઉપરની ટીકા ન. પા.
www.umaragyanbhandar.com