________________
પ્રથમ પરિચ્છેદ ]
ઇ. સ. પૂ. ૩૨૭થી ઇ. સ. ૪૫ સુધીના લગભગ ૩૭૫ વર્ષના ગાળામાં ઉત્તર હિંદના સત્તાધારી રાજાએ કાણુ કાણુ થવા પામ્યા હતા તે આ ઉપરથી જોઈ શકાશે; આ એક હકીકત છે. જ્યારે ખીજી હકીકત એમ છે કે, કુરાાનવંશીએ પાતાની સત્તાના શિખરે મથુરાપતિ બનવા પામ્યા હતા. આ પ્રમાણે એ વસ્તુસ્થિતિ આપણી પાસે રજી થયેલી છે. તેમ એ પણ નિર્વિવાદિત છે કે, તે મૂળવતની હિંદના તા નથીજ. એટલે એ પણ નિર્વિવાદિત પણે સાબિત થયું ગણાશે જ કે જ્યારે તેએ મથુરાતિ અનવા પામ્યા છે ત્યારે તેમને હિંદની અંદર પ્રવેશ કરવા જ રહ્યો. અને હિંદમાં પ્રવેશ કરવાને, ઉત્તર દિશાએ તે હિમાલય અને હિંદુકુશ પર્વત પડયા છે. એટલે હિંદુકુશ કરીને જ તેમને આવવું રહે છે. તેમ પુ. ૩ માં આપણે જણાવી ગયા છીએ કે, જેને મથુરા કે દિલ્હી આવવું હાય તેને (ફાવે તા કાશ્મિરમાં પહેલે આવે કે સીધેાજ પંજાબમાં ઉતરે તે પણ) પંજાબમાં થઈ ને જ પસાર થવું પડે, તે વિના છૂટકા નહીં. આટલી વસ્તુસ્થિતિ સાથે ઉપર બતાવેલા ચાર સમયપત્રક ઉપર નજર ફેરવી જઈશું, તા માલૂમ પડશે કે, તે સઘળા દેશેા ઉપર, કાઈ ને કાઈ પ્રજાની સત્તા અવિચ્છિન પણે ચાલુ જ છે; વળી એટલું પણ નક્કી જ છે કે એક સમયે એક પ્રદેશ ઉપર એકની જ હકુમત હાઈ શકે. એટલે તેપણ ચોક્કસ થયું કે, ઈ. સ. ૪૫ સુધીના કાળમાં તે। કુશાન પ્રજા હિંદમાં પગલું સરખું મૂકવા પણશક્તિવાન થઈ નથી. ભલે પછી તેઓ હિંદના સીમા પ્રાંતમાં ગમે તેટલી મજબૂત સત્તા જમાવીને પડાવ નાંખી.ખેડા હાય તે જાદા જ પ્રશ્ન કહેવાય, પરંતુ હિંદમાં તે। તેમનું નામ નિશાન નહેાતું જ, તે શંકારહિત છે.
તા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, તેઓ હિંદમાં આવ્યા તે પહેલાં, તેમની સત્તા કયા પ્રદેશમાં હતી અને
રાજ્યકાળના નિર્ણય
(૨૭) હિં. હિ. પૃ. ૬૫૩
(૨૮) તે કનિષ્ક, હવિષ્ણુ વગેરેનાં નામજ તેમણે લખ્યાં હેત તે તેા વિચાર થયાં કરત કે, કુરાન અને તુશારને કાંઈ સબંધ હશે કે કેમ ! પણ નામ સ્પષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨૫
(
તેના સમય કયા હતા ? એટલે આપણે હિંદની વાયવ્ય સરહદની લગાલગ આવેલ દેશને વિચાર કરવા પડશે. તેવા દેશમાં અગાનિસ્તાન, તેની ઉત્તરે એકટ્રી અને તેની પૂર્વ તરફ ખાટાન તથા તેની પણ પૂર્વમાં તિબેટના પ્રદેશા આવેલ ગણાય; હવે જો આ પ્રાંતે ઉપર કાણુ કાણુ રાજ્ય કરતું હતું તેને વિચાર કરીશું તે નણુ થશે કે, આ ચારમાંના પહેલા એ દેશે! ઉપર એટલે અફગાનિસ્તાન અને બેકટ્રીઆ ઉપર) ઉપરના ચાર સમય પત્રકમાં દર્શાવેલ પ્રથમની ત્રણ રાત્તાવાળા ભૂતિને જ અમલ પ્રદિપણે ઇ. સ. પૂ. ૭૫ સુધી તે ખીલી નીકળ્યા હતા, એટલે તે સમય સુધી પણ કુશાનપ્રાનું નામ નિશાન તે પ્રદેશ ઉપર નહેતું એમ સિદ્ધ થયું. ત્યારે પછી રહ્યા વિચારવાના બાકીના એ પ્રદેશા, ખાટાન અને તિબેટ. તે શું આ કુશાનપ્રજા આ એ દેશમાંના કાષ્ઠની વસાહત હતી કે કેમ ? તે તપાસનું રહે છે.
N
અહીં આપણુને એક એ ઇતિહાસ લેખકાએ જે કાંઇક વિચાર। દર્શાવ્યા છે તેમના શબ્દ ઉપરથી ખાતમી મળે છે. તેમાંના એક ગ્રંથકારે લખ્યું છે કે૨૭ Hindu Puranas called them (KushanTochari people) Tushars or Tukharas; of the 13 or 14 Tushara kings, we know the names of only four:-Kanishka Huvishka, Juska and Vasudev or Vasushka=હિંદુ પુરાણામાં તેમને ( કુશાન–તેાચરી પ્રજાને ) તુખાર તરીકે ઓળખાવ્યા છેઃ ૧૩ કે ૧૪ તુશાર ભૂપતિમાંથી માત્ર ચારનાંજ નામોથી આપણે પરિચિત છીએ. જેવાં કે કનિષ્ક, તુવિષ્ક, જીસ્ક અને વાસુદેવ ઉર્ફે વસુષ્ય. એટલે એમ થયું કે, કનિષ્ક, હવિષ્ણુ વગેરેને પુરાણકારાએ તુષાર અથવા તુખાર જાતિનાર ઠરાવ્યા છે. વળી ખીજા ગ્રંથકાર પ્રખ્યાત મિ. વિન્સેન્ટ સ્મિથ જણાવે છે કુ૨૯
દર્શાવ્યાં છે એટલે આપણી તે મુંઝવણ નષ્ટ થઈ જાય છે. અને તુશાર તેજ કુશાન એમ નિશ્ચિત માની લેવું રહે છે.
(૨૯) જુએ અ. હિં. ઈં. ૪થી આવૃત્તિ પૃ. ૨૯૩
www.umaragyanbhandar.com