________________
પ્રથમ પરિચ્છેદ ]
મળી ગઇ હતી. તે ઉપરથી ચણુ અને કનિષ્કુવંશીઓને કુશાનવંશી હરાવી દીધા.વળી ઉપર દર્શાવેલી નંબર ૧તી દલીલમાં ણ અને કુશાન પ્રજાને પણ એક હાવાની માન્યતા બંધાઈ હતી. એટલે સિદ્ધાંત્તના પેલા પ્રસિદ્ધ નિયમ પ્રમાણે (By rule of axiom) ચણને કેટલેક ઠેકાણે (જુઓ, ઉપરના ટિપ્પણુ નં. ૧૨ માં ટાંકેલું પુ. ૩ પૃ. ૬૩ નું પ્રમાણ) દૂણ પ્રજાના એક સરદાર તરીકે મે વર્ણવ્યા છે. પણ હવે વિશેષ અભ્યા સથી તથા સંશેાધનના પરિણામે જણાય છે કે ચòષ્ણુના સિકાએ ૨૧ કુશાનવંશીએસના સિક્કાએથી તદ્દન ૨ જુદાંજ ચિત્રો રજુ કરે છે. તેમજ કુશાન વંશીઓને ભલે અમુક ઈતિહાસકારોએ તુર્કસ્તાનની એલાદનાર કહ્યા હાય, પરંતુ તેમનાં જીવનચરિત્રો ઉપરથી તે।૨૪ તંએ ચીનના શહેનશાહ સાથે જ વિશેષ ને વિશેષ લેાહી સંબંધમાં જોડાઇ ગએલ હાય એવું દેખાય છે. તથા તેમનાં સિક્કા[ચત્રો અન્ય ક્રાઇ ચિત્રાને મળતાં હશે કે કેમ તે કહેવું જો કે હાલ કઠીન તા હેજ, છતાં સામાન્ય દૃષ્ટિથી એમ આભાસ આવી જાય તેવા છેજ, કે તે ચિનાઈ રખઢખને કેમ જાણે વિશેષપણે મળતા થઈ જતાં હોય નાં ! ત્યારે પૂર્વ ખાંધેલ અનુમાન ફેરવયેાજ રહે છે અને એવા વિચાર ઉપર આવવું રહે છે કે (૧) ચણુવંશી પ્રજા મધ્ય એશિયામાંથી ઉતરી આવી હશે . (ર) કુશાનવંશીઓ તિભેટ અથવા તે ચીનની સાથે બહુજ નિકટ સંપક માં આવતી પ્રશ્નના પ્રદેશમાંથી ઉતરી આવી હશે (૩) તથા ફ્ણુ પ્રજા હિમાલયની પેલી પારના પણ હિંદુ કુશની લગાલગ આવેલ પામીર અથવા ખાટાનવાળા પ્રર્કશમાંથી આવી હશે.
એક કે ભિન્ન ભિન્ન ?
આ પ્રમાણે ત્રણેને અહિંદી-હિમાલયની પેલી પારના પ્રદેશની–વતીયાણુ તથા પાર્વતીય, શીતપ્રદેશી કહી શકાશે, તેઓ સર્વ પર્વત-પ્રદેશી હાવાથી તેમનાં શરીરનાં
(૨૧) નુએ પુ. ૨ સિાચિત્ર પટ ૨ આંક નં ૪૨ તથા તેને સિક્કા ચિત્રો પટ નં. ૫માં આંક ની ૮૫ થી ૯૦ સાથે સરખાવા,
(૨૨) ઉપરની ટીકા ન. ૨૦ ન્તુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨૩
બાંધા તથા કૈવત તેને અનુસરીને બંધાયલાં હાવાં જોઈ એ, તેમજ તે સર્વેના કેટલાક આચાર વિચાર પણ કદાચ અરસપરસ મળતા આવતા હેાવા સંભવ છે. તેથી તેએ એક ખીજાને વિશેષ મળતા થઈ જતા આપણને દેખાઈ આવે તેવું પણ બનવા યાગ્ય છે. આ સર્વ વસ્તુ પરિસ્થિતિથી આપણે કદાચ એમ અનુમાનદારી જઇએ કે, કુશાનવંશી સરદાર કડસીઝ પહેલાને યુચી સહિત૨૫ જે પાંચ પ્રજાના સરદારતરીકે ઇતિહાસ લેખકોએ૨૬ એળખાવ્યા છે, તે પાંચ પ્રજા આ પ્રમાણે બનેલી હશે. એક ચિનની યુચી, ખીજી તિબેટ અથવા આસપાસ પ્રદેશની કુશાન, ત્રીજી પામીર અને ખાટાનની ણુ, ચોથી મધ્ય એશિયામાંની ચણવાળી, અને પાંચમી ખેકટ્રી રાજ્યની નામશેષ પ્રશ્ન યાનઃ તે તેવું અનુમાન બહુ અસંભવિત ગણાશે નહીં.
ઉપર પ્રમાણેના સયેાગ આધારે જ્યારે તે સર્વે ભિન્ન ભિન્ન પ્રજા હૈાવાનું આપણે અનુમાન દેરી શકયા છીએ, ત્યારે બીજી બાજુથી ણુ પ્રજાની કેટલીક ખાસિયતનું વર્ણન, આપણને જે ઉપલબ્ધ થાય છે, તે ઉપરથી પણ આપણે તારવેલ અનુમાનને પુષ્ટિ મળતી જાય છે. તે વર્ણન પુ. ૩ પૃ. ૩૯૦ ની ટીકા નં. ૨૧ માં ઉષ્કૃત કરેલ છે. છતાં યાદ દાસ્ત તાજી કરવા, અત્ર તે ફરીને ઉતારીશું. તે શબ્દો આ પ્રમાણે છે. “હિંદની બધી પ્રણાલી કથા મિહિરગુલને ( તે ણુ પ્રશ્નનેા સરદાર છે તેથી દ્ગુ પ્રજાનું વર્ણન છે એમ આપણે સમજવું) લાહી તરસ્યા અને સીતમગર તરીકે વર્ણવવામાં સંમત થાય છે. તેઓ ખેતર અને ગામડાં આગથી ખાળતાં અને કાઈ પણ જાતના વિવેક વગરની કત્લેઆમથી લેહીથી રેલાયલાં જોતાં, ભયવિસ્મૃત થયેલા લેાકાને એ તેનાં સખ્યા, બળ, ઝડપી ગતિ તથા નિવારી શકાય
(૨૩) ઉપરની ટી. ન. ૧૮ જુએ, (૨૪) તેમનાં વૃત્તાંત આગળના પરિચ્છેદે જીએ (૨૫) પુ. ૩ પૃ. ૧૪૨ તથા ૩૨૯
(૨૬) અ, હિ. ઇં. ૪થી આવૃત્તિ પુ. ૨૧૩
www.umaragyanbhandar.com