________________
૧૩૧
આ પ્રકારની વિચારણામાંથી જ ઉદ્ભવ થવા પામી છે. તેમજ હિંદુ હિસ્ટરી (ઇ. સ. પૂ. ૩૦૦૦ થી ઈ. સ. ૧૨૦૦ સુધીના સમયની)ના લેખકના મંતવ્યથી આ મારી માન્યતાનું સમર્થન થાય છે. તેમણે જણાવ્યું છે કે “Bactria, now Rusiatic Turke
stan was our Balhika or Bakshu Desa a home of the Aryans in Central Asia= હાલમાં શિઆઈ તુર્કસ્તાન કહેવાતા, એકટ્રીઆવાળા ભાગને અખ઼લમાં ખાલ્હીક અથવા અશ્રુ દેશ કહેવાતા, અને મધ્ય એશિયામાંની આય પ્રજાનું સંસ્થાન તે જ હતું.”
આખીયે ચર્ચાને તાત્પ એ થયેા કે, (૧) જંબૃહ્રીઁપનું મધ્ય બિંદુ જેને પ્રાચીન શાસ્ત્રકારાએ મેરૂ પર્યંતનું નામ આપ્યું છે તેનું સ્થાન મધ્ય એશિયામાં આવેલ એરલ સરાવર વાળા પ્રદેશમાં આવ્યું સંભવે છે.૧૧ (૨) તે પ્રદેશમાં મ` અને ખાખીરા જેવાં શહેર! આવી રહેલ છે. (૩) તે પ્રદેશને આ પ્રજાનું મૂળ ઉત્પત્તિ સ્થાન ગણાઈ શકાય તથા (૪) ત્યાંથી તે સમય જતે પેાતાની આજીવિકા મેળવી લેવા માટે જુદાં જુદાં ટાળાં ખનીતે ચારે દિશામાં ફેલાઈ ગયેલ હાવાં જોઇએ.
મારા આ નિર્ણય અચળજ રહેશે એમ હું કહેતા પણ નથી. પરંતુ આ દૃષ્ટિબિંદુ રજુ કરૂં છું તે એવી ઉમેદથી કે તેની વિરૂદ્ધમાં જતી દલીલા બહાર પાડવામાં આવે૧૭. એટલે જ્યાં સુધી તે પ્રમાણેનું વિરૂદ્ધ જતું મંતવ્ય સાબિત ન થાય ત્યાં સુધી મેં બતાવેલ નિય હાલ તુરત આપણે સ્ત્રીકારીને કામ લીધે જઈ એ તે। અનુચિત નહીં ગણાય.
હૂણ અને કુશાન
જ્યાં અન્તે માટે જુદા જુદાજ સમેાધન વપરાય છે ત્યાં તેમને એક હાવાનું માની લેવું તે બેહુદુજ
(૧૫) જુએ હિં. હિ. પૃ. ૬૨૮
(૧૬) આ સ` હકીકત પુસ્તક ત્રીનમાં સપૂર્ણ પણે સમાવી છે તેના અધિકાર માટે ત્યાં પૃ. ૧૩૨થી આગળનું વર્ણન જુએ.
(૧૭) વિચારમાં લેવા જેવી આવી એક બે હકીક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ ખંડ
ગણાય, છતાં નીચે જણાવેલ કેટલીક હકીકતને આધારે તેમને એક પ્રજા હેાવાનું
હૂણ અને કુશાન થોડો વખત મેં માની લીધું હતું. એક કે ભિન્નભિન્ન? (૧) કેમકે તેમના વિશે કઈ પ્રકારની વિશેષ માહિતમાં તે ઉપલબ્ધ થયેલ નથીજ છતાં જે થૈડું ઘણું આપણા નણવામાં આવ્યું છે, તેમાં તે ણુ અને કુશાન અત્રેનાં વસતી સ્થાન હિમાલયની પેલી પાર હૈ।વાનું જણાવાયું છે. તેમજ બંનેના શરીરેાના વાન સફેદ રંગના મનાયા છે. તેમ અંતે લડાયક અને શૂરવીર પ્રશ્ન હાઇને હિંદુ ઉપર ચઢી આવો તેમણે બન્નેએ રાજસત્તા હાથ કરી લીધી છે. (૨) ઉપરાંત ખીજું એક સબળ કારણ એ મળ્યું હતું કે ચણુને મ કુશાનવંશી નખીરે! માની લીધા હતા, કેમકે ચણનાં સિાચિત્રને આધારે તે પ્રશ્નનું વતન પણ મધ્ય એશિયામાં સાબિત થએલ છેઃ વળી રાજતર`ગિણિકાર જેવા પ્રખર અને પ્રમાણિક ઈતિહાસવિદે કુશાનવંશી પ્રજાને ( કાશ્મીરપતિ કનિષ્ક, હવિષ્ણુ અને જીષ્કનું વર્ણન કરતાં કરતાં ) Turushka i. e. Turkish nationalityના જણાવ્યા છે૧૮. એટલે કે કુશાનવવંશી પ્રજાને મધ્ય એશિયાના તુર્કસ્તાનમાંની કાઈ પ્રજામાંથી ઉતરી આવ્યાનું મનાવ્યું છે. મતલબ કે એકજ પ્રદેશમાંથી બંને પ્રજા [ ચષ્ણવાળી અને કુશાનવંશની] ઉદ્દભવેલી હાઇને તેમને એક તરીકે માની લીધી હતી.તેમાં વળી(૩) કુશાનવંશી બાદશાઙ કનિષ્કની સાથેજ, ચણુની એક મૂર્તિ મથુરા પાસેના માટ નામે ગામમાંથી૧૯ મળી આવી છે તે) (૪) તથા કનિષ્ક જે સંવત ચલાવ્યે છે તેનેાજ આશ્રય ચખ્ખણુવંશીએ લીધા છે૨૦ તેથી; આ પ્રમાણેના બે પ્રસંગાની સ્મૃતિ જ્યારે જોડવામાં આવી ત્યારે તે અનુમાનને વિશેષ પુષ્ટિ
મારે કાને આવી છે જેના ઉલ્લેખ આ પુસ્તકની પ્રશસ્તિમાં ક્રર્યા છે.
(૧૮) જીએ પુ. ૨ પૃ. ૪૦૩ (૧૯) આગળના પરિચ્છેદે જી. (૨૦) આગળના પરિચ્છેદે જી.
www.umaragyanbhandar.com