________________
-
-
-
ԷՊԻԼ
થ
I li
* :
*
દ્વિતીય પરિચ્છેદ
સમય-કાળ ગણના (ચાલુ)
ટૂંક સાર–માલવ સંવતની ઉત્પત્તિ તથા વિક્રમ સંવત અને માલવ સંવતની સાબિત કરી આપેલી ભિન્નતા, અને તેથી તેમનું સિદ્ધ થયેલું ભિન્નત્વ વિક્રમ સંવત એક વાર ચાલુ થયા પછી જે બંધ પડી ગયો હતે તેનાં કારણની લીધેલ તપાસ–માલવ સંવતને વિકાસ અને અંતે વિક્રમ સંવતમાં થતું તેનું લીનપણું–છૂણપ્રજાવિશે કાંઈક નવીન માહિતી
શક સંવત–શક શબ્દના બતાવેલ છ અર્થો, તથા તે ઉપરથી ઉભી થતી મુશ્કેલીને આપેલો ખ્યાલ–શક સંવતના સ્થાપક વિશેની કરેલી ચર્ચા–ઉત્તર અને દક્ષિણ હિંદમાંના શક સંવતની સ્થાપના તથા તેના સ્થાપક બાબતને, શિલાલેખ, સિક્કા તેમ જ સાહિત્યાધારે કરેલ નિર્ણય અને તેથી તરી આવતી તે બન્નેની ભિન્નતા–શક સંવતની અન્ય વિશિષ્ટતાઓ
સર્વે સંવત્સરોના વિવિધ અંગેની કેડારૂપે કરેલી નેંધ-વિધવિધ સંવત્સરની ઉત્તમતા વિશેની કરેલી ચર્ચા–ોંધ રખાતા ત્રણ સંવતેની ચોક્કસ ગણના કરવા માટે સૂચવેલ સમય, તથા તે સર્વેની અંદર અંદર ફેરબદલી કરવાની બતાવેલી ચાવી–વિક્રમ અને ઈસુના સંવત વિશેને એક ભ્રમ અને તેનું કરેલું નિવારણ
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com