________________
દ્વિતીય પરિચ્છેદ ]
છે; ત્યારે એક અવંતિપતિએ ‘ગુપ્તસંવત' ખીજાએ 'ક્ષહાર સંવત' ત્રીજાએ ‘ વિક્રમ સંવત ' ચેાથાએ ‘માલવ સંવત' ત્યારે વળી પાંચમાએ‘ ણુ સંવત ' એમ ભિન્નભિન્ન નામ આપી વિવિધ રચના શા માટે કરી? જો સર્વે એકજ પ્રદેશના-માલવ દેશના–સ્વામી હતા તા તે સર્વએ એકજ સંવતને માન્ય રાખવા હતા. તેમજ
ભાવાથ વિગેરે
જો તે સર્વે એકજ લક્ષણવાળા હેત, તે તે સંવત્સરાને અને કાળગણનાને સમય પણ એકજ રાખ્યા હાત. તે પ્રમાણે વસ્તુસ્થિતિ તે નજરે દેખાતી નથી. મતલખ કે, તેમણે ઉભાં કરેલાં અનુમાને! કેવળ કાલ્પનિક જ છે. ખાકી દરેક સંવત રવયં એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર છે તથા આપણે સૂચવી ગયા પ્રમાણે જ તેમના ભવ વિગેરે વસ્તુસ્થિતિ હશે એમ પ્રતિત થાય છે] આ પ્રમાણે ‘માલવ સંવત'ની વિચારણા પૂરી થઈ. હવે તેવીજ અટપટી ધરાવનાર જે બીજો સંવત્સર શક' છે તે વિશે વિચારીએ.
(આ) શક સંવત
ઉપરમાં તા માત્ર એકજ કારણ જણાવવામાં આવ્યું છે કે માલવસંવતની પેઠે શક સંવત પણ અટપટી ધરાવનાર હાવાથી તેની વિચારણા કરવી આવશ્યક લગે છે. ઉપરાંત અન્ય વિશિષ્ટ કારણેા પણ દેખાયાં છે. એક ા સ્વતંત્ર ‘સંવત’ તરીકેજ તે ઉદ્ભવ્યેા છે. તદુપરાંત પહેલાના-માલવ સંવતના–કરતાં તે અતિ મ।ટું આયુષ્ય ભાગવતા અદ્યાપી પર્યંત મેાજુદ રહ્યો છે. વળી તેને શબ્દોચ્ચાર૨૪ આકસ્મિક સંજોગે મળવાથી એવા પ્રકારના બની ગયા છે કે, જે વિક્રમ સંવત્સરની ચર્ચા મુખ્યપણે આપણા વિષય બની રહ્યો છે તેના ઉપર તેનું આક્રમણ આવી પડે છે; ઉપરાંત આપણી વિવેચનની સમય મર્યાદામાં ન હેાવા છતાં તેની અંદર ધસડાઈ આવીનેપ એક સ્વતંત્ર સંવત્સર કેમ જાણે પોતે ન હેાય તેમ ‘શક સંવત'ના નામથી
(૨૪) ‘શક’શબ્દના અર્થ શું હાઇ શકે તે માટે આગળ વિવેચન કરવામાં આવ્યું છે તે જીએ. એટલે આ ટીકા કરવાના અથ સમજી જવાશે.
(૨૫) તેને અ` કાઇક ઠેકાણે ‘વિક્રમ સંવત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
પ્રવેશ કરી જાય છે.
‘શક સંવત' એવા શબ્દોના જ્યાં જ્યાં પ્રયાગ થયેલ વાંચવામાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વે વિદ્વાને એ તેને ભાવાર્થ ‘શક નામના સવશક શબ્દના અર્થ ભર' હાવાનેાજ કર્યાં દેખાય છે, એટલે જે ભાવાર્થમાં તે શબ્દવાળા દાનપત્રમાં તેના દાતાએ કે લેખકે કાતરનારે) જે ‘શક સંવત'ને ઉપયાગ કર્યા છે તેને મેળ ખાય નહીં તે દેખીતું - જ છે અને મેળ ન ખાય એટલે વિદ્વાનેએ સ્વ કપ્પાનુસાર તે માટેની દર્લ લેા ઊભી કરી વાળ છે. આ વિષમતાના ઉકેલ કરવા માટે પ્રથમ આપણે “ શક સંવત'’ શબ્દના ભાવાર્થ કયા કયા હાઈ શકે તે વિચારી લેવા રહે છે તે નીચે પ્રમાણે જાણવા.
(૧) શક=સંવત, ( The Epoch ); એવા સામાન્ય અર્થમાં વપરાય છે પણ શક નામના જ તેને સવત્સર કહેવા એવા વિશેષ નામદર્શક સંવતના નામ માટે નહીં. એટલે કે it is used to denote “The Epoch, or the year, or the Era, in general but not the particular "Saka Era itself : જેમકે
..
૨૬.
"युधिष्ठिरो, विक्रम, शालिवाहनौ
तती नृपः स्याद्विजयाभिनंदनः । ततस्तु नागार्जुन भूपति:
कलौ कल्की षडेते शककारकाः स्मृताः ॥ In the Kali age, come Yudhisthir, Vikram and Shalivahan; afterwards will be the king Vijayabhinandan; then the king Nagarjun and the sixth Kalki. These six are stated to be the makers of Sakas or Eras=slet યુગમાં, યુધિષ્ઠર, વિક્રમ અને શાલિવાહન થશે; તે
જાય છે અને તેથી ગુંચવાડા ઉભા થઈ જાય છે. તે લક્ષણ સૂચવવા માટેજ આ શબ્દો વાપરવા પડયા છે (તેનાં દૃષ્ટાંત માટે આગળ ઉપર જુઓ).
(૨૬) જુએ. જ, ખાં, છે. ર. એ. સા. પુ. ૧૦ પૃ.૨૮
www.umaragyanbhandar.com