________________
પ્રથમ પરિચ્છેદ ]
મિહિરકુલ અને તારમાણુને તે। શકાતિના નહીં પણ દૂષ્ણુ જાતિના ગણાવાયા છે, એટલે તેમના હરાવનારને શાર્કર ન કહેતાં રિ કહી શકાય. વળી ઘૃણુ પ્રજાનું નિવાસસ્થાન, હિમાલયની ઉત્તરે તિબેટના પ્રદેશમાં, અથવા તેનાથી પણ બહુ છેટે અને ઉત્તરે એશિયાઈ તુર્કસ્તાનમાં ગણાય છે, જ્યારે શક પ્રજાનું નિવાસસ્થાન બલુચિસ્તાન, અગાનિસ્તાન અને ઈરાનની સરહદા જ્યાં સંલગ્ન થાય છે ત્યાં આવેલ શકસ્તાન નામવાળા પ્રદેશમાં આવેલું છે. એટલે કે કૂણ પ્રજા અને શક પ્રશ્ન કોઈ રીતે એકજ પ્રજા તરીકે માની લેવાય તેમ પણ નથી. આ પ્રમાણે સ વસ્તુસ્થિતિ એક બીજાથી ધણે દરજ્જે ભિન્ન ભિન્ન છે. મતલબ કે સ` હકીકત જોતાં, કારૂરનું યુદ્ધ અમરકોષકારના કહેવા પ્રમાણે ઈ. સ. ૫૪૪ પહેલાં ઘણાં વર્ષો પૂર્વે, એટલે . સ. પૂ. ૫૭ માં જે ધારવામાં આવ્યું છે તેમજ બન્યું હાવું જોઇએ. અને તે યુદ્ધમાં અતિપતિ ગઈ ભીલવંશી વિક્રમાદિત્યને જ હાથ હાવા જોઇએ.
વિશેની વિચારણા
(૯) વળી પ્રખ્યાત વિદ્વાન મિ. ક્ગ્યુસનની માન્યતા એવી છે ૩૫૦: “Hienn Tshang is generally so careless about his dates -Shree Harsha Vikramaditya Sakari lived and defeated the Sakas at the battle of Karur in the first half of the sixth century of our era, and the Hindus for the sake of adjusting their eras, placed these events in the first century before Christ=મિ. હ્યુએન શાંગ સામાન્ય રીતે તારીખ દર્શનમાં બહુ ખેદરકાર દેખાય છે; કેમકે, શકારિ વિક્રમાદિત્ય શ્રી હર્ષવર્ધન જે આપણા સંવતની છઠ્ઠી સદીના પૂર્વાહમાં થઈ ગયા છે અને કારના યુદ્ધમાં જેણે શક્રાને પરાજય પમાડયેા છે; તેમજ જે હિંદુએએ માત્ર પોતાના સંવત્સરનો તારીખેા બંધબેસતી કરવાને આ બનાવને ઇ. સ.
(૫૦) જ, ki. એ. સા. ચેટબ્રીટન એન્ડ આયલા પુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭૫
પૂ. ની પહેલી સદીમાં બન્યાનું ગાઠવી કાઢયું છે. ઈ. ઈ.” એટલે કે તેમના મતે (અ) મિ. હ્યુએન શાંગે હકીકતાની તારીખેા નાંધવામાં બહુ ખેદરકારી વાપરી છે. (ખ) શ્રી હર્ષવર્ધન સમ્રાટ કે જેનું બીજું નામ વિક્રમાદિત્ય હતું તેજ શર્કર છે અને કારૂરના યુદ્ધમાં તેણેજ વિજય પ્રાપ્ત કર્યાં છે. (ક) વળી આ યુદ્ધ ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિના પૂર્વાદ્ધમાં થયું છે તેમજ (ક) હિંદુ પ્રજાએ આ બનાવને પેાતાની વૃત્તિ સંતાપવાની ખાતર ઇ. સ. ની છઠ્ઠી શતાબ્દિને બદલે ઈ.સ. પૂ. ની પહેલી શતાબ્દિમાં તે અન્યાનો ગણાવી કાઢયેા છે. ઈ. ઈ.
[ ટીપ્પણ— અલબત્ત વિદ્વાન સંશાધક તરફ સંપૂર્ણ માન ધરાવતાં છતાં પણ કહેવું પડે છે કે, બીજા ઉપર ટીકા કરવી તે જેટલું સહેલું છે તેના કરતાં તે સાબિત કરવું તે વિશેષ કઠિન કાર્ય છે. પેાતે ટીકા કરવા બહાર તેા પડયા છે પણ પાતે વિચાર કર્યો છે કે (૧) શ્રી હર્ષવર્ધનનું નામ તે શિલાદિત્ય હતું કે વિક્રમાદિત્ય હતું ? (૨) અને શ્રી હર્ષને સમય તે તે ઈ. સ. ૬૩૪ એટલે ઇસ્વીની સાતમી સદીને પૂર્વાદ્ધ છે કે તેમના કથન પ્રમાણે છઠ્ઠી સદીના પૂર્વાહના છે? (૩) શું હિંદુ પ્રજા એવી અજ્ઞાન અને અજાણ હતી કે એક હકીકતને સાતસા સાતસે વર્ષ જેટલી આગળ પાછળ હાંકી લઇ જાય અને ઐતિહાસિક તત્ત્વા જેવી જીવતી જાગતી અને નક્કર સત્ય સિદ્ધ થયેલ વસ્તુને નાના બાળકનાં રમકડાં જેવી વસ્તુ ઠરાવી, સ્વેચ્છાપૂર્વક આમને તેમ ગબડાવ્યે જ જાય ? (૪) વળી શક પ્રજા જ જ્યાં તે સમયે ( ૪. સ. ની છઠ્ઠી કે સાતમી સદી, ગમે તે ધ્યેા ) અસ્તિ ત્વમાં નહાતી ત્યાં પછી શારિ નામ જ શી રીતે ઉપસ્થિત કરી શકાય ? કોઈ પણ ઇતિહાસકારે શ્રી હર્ષવર્ધનને શકાર ઉપનામ લગાડયું હેાય એમ હજી સુધી તે જાયું નથી જ; છતાં જણાવ્યું હોય તે તે તેને આધાર ટાંકવા જોઈતા હતા, અથવા પેાતાની એકલાનીજ તે માન્યતા થતી હાત તા
૧૨. ૧. ૨૭૯,
www.umaragyanbhandar.com