________________
પ્રથમ પરિચ્છેદ ]
સાધુવેશને ત્યાગ કરી, ગાંડા માણસની માફક આખા શહેરમાં કરવા માંડયું. છતાં રાજાને સાન ન આવી એટલે પ્રજાએ પણ ગામ ખાલી કરવા માંડયું. તેણે તે શહેરના ત્યાગ કર્યું તથા રાજાને પોતાના કૃત્યનું ભાન કરાવવા અને ઘટતી શિક્ષાએ પહેાંચાડવાતા વિચાર કરી તે દેશાટન માટે નીકળી પડયેા. વાટ વીતાડતા વીતાડતા રસ્તા કાપી સિંધુ નદીની પેલીપારના શક પ્રજાના દેશમાં તે પહેાંચ્યા. ત્યાં એકાદ વર્ષ રહી, પેાતાની જ્યાતિષશાસ્ત્ર આદિ વિદ્યાથી તેણે લેાકાને સારા ચાહ અને મમતા મેળવી લીધાં. પ્રસંગ સાધીને તે શક પ્રજાના અનેક સામંતનેપ૧ મેટીક મેટી જાગીર મેળવી આપવાનું વચન આપીને હિંદમાં તેડી લાવ્યો. તેએ સર્વે ઈરાની અખાત અને સિઁધુ નદીના તટ પ્રદેશે થઈ સૌરાષ્ટ્રમાં પ્રથમ ઉતર્યો. ત્યારે ચેામાસુ આવી જવાથી યુદ્ધ માટે નિરૂપયેગી સમય જાણી અવંતિ જવાનું મુલતવી રાખી સૌરાષ્ટ્રમાં ઘેાડા વખત થેાભ્યા. તે સમયે તેમનીજ શકજાતિના રાજા રૂષભદત્તનું શાસન આ સૌરાષ્ટ્ર ઉપર ચાલતું હતું. એટલે તેના તરફથી પણ સારી રીતે આશ્રય
સમય તથા સખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૪૮) ઉપરની ટી. ન. ૪૭ જુએ.
(૪૯) જુઓ આગળ ઉપર દ્વિતીયખ'ડૅ ટી. ન. ૯. (૫૦) શા માટે અહીં ગયા તેના કારણ માટે આગળ દ્વિતીયખ'ડે ટી. ન'. ૧૭ તથા ટી. ન', પ, જીએ.
(૫૧) જ. ઇ. હિ. કા. પુ. ૧૨. પૃ. ૧૭ (લેખક પ્રા. સ્ટેન કાનાર છે.) I am inclined to agree with Mr. Jayaswal that the Sakas left Seistan during the reign of Mithradates II in consequence of the increasing pressure he was bringing on themઃમિગ્રેડેટસ ખીન્નના રાજઅમલે રાક પ્રશ્ન ઉપર જે ઉપરાસાપરી દબાણ કર્યું` જવાતું હતું તેથી તેઓ શિસ્તાન છેાડી ગયા હતા, એમ જે મિ. જાચસ્વાલનું મ'તન્ય છે તે સાથે હુ` મળતા થવાની ઈચ્છા છું. [મારૂં ટિપ્પણ-કાલિકસૂરિનું વૃત્તાંત લખતાં જૈન ગ્ર`ધામાં એમ લખ્યું છે કે, જે શક સરકારી પાસે મદદ માટે તે ગયા હતા તે સરદારોમાં તેમના શહેનશાહ તરફથી અમુક પ્રકારે માંગુ થતું હતું ત્યારે તેએએ પેાતાના પુત્રને ભાગ આપવા માઢ મેકલી દેવા પડતે હતેા-આ બધી હકીક્ત દેશની
૧૩
અને આશ્વાસન મળી રહ્યાં. ત્યારપછી રૂતુ સાનુકૂળ થતાં, ગુજરાતદ્વારા અર્વત ઉપર તેઓ હલ્લા લઈ ગયા. પ્રથમ તેા રાજા ગર્દભીલ પોતાના બાહુબળ ઉપર મુસ્તાક બનીને યુદ્ધમાં સામા ઉતર્યા અને ખૂબ ઝઝુમ્યા. પણ શક પ્રજાનાં શૌર્ય અને તિરંદાજી૧૩ તથા યુદ્ધકળામાં નિપુણતા જોઈ અંતે અકળાયે. પોતાની મૂર્ખાઈ નજરા નજર દેખવા લાગ્યા. પણ કરે શું! લાચાર બની, શહેરના દરવાન બંધ કરી દીધા. અને અમુક દિવસે પેાતાની ગર્દભી વિદ્યાનું શરણું લેવાને નિશ્ચય કર્યાં. શહેરના દરવાજા રાજાએ બંધ કરાવ્યાના સમાચાર શકસૈનિકાએ કાલિકસૂરિને પહેાંચાડયા. એટલે હવે પછી રાજાએ રમવાની ગત તથા શકસૈનિકા માથે ઝઝુમી રહેલા ભયં તુરત તે સમજી ગયા. તેમણે સર્વે સરદારાને પાસે ખેાલાવીને જણાવી દીધું કે, રાજા અમુક દિવસે વિદ્યા સાધશે અને સાધનાના અંતે ભૂ'કણુના અવાજ કરશે. જેથી તે અવાજ તમારા કાને ન પહેાંચે માટે કાનમાં રૂ આદિ પદાર્થોં નાંખી શ્રવણ રૂંધન કરવું૪ તથા જેએ તીર ફેંકવામાં અતિ નિપુણ હેાય તેવા
શહેનશાહ મિથ્રેડેટસ ખીન્નના સમયે (ઈ. સ. પૂ. ૧૨૩થી ૮૮=૩૫ ૧: જુએ. પુ. ૩ પૃ. ૧૪૫ ઉપરના કાંઠા) ખની હેાવાની ગણવી રહે છે.]
શક પ્રજાના આ સરણને ત્રી૰ ગણવું (જુએ પૃ. ૩માં શંકપ્રજાની હકીકત.)
જે રાજાને ત્યાં આ કાલિકસૂરિએ આશ્રય લીધા હતા તેનું નામ સાધનસિંહ હતું અને તેને ‘શક્રકુલરાન્ત કહીને સંખાવ્યા છે. જૈનગ્રંથેામાં તેને ‘પારસકુલ રાત્ન' કહેલ છે, (સરખાવે। પુ. ૩. પૃ. ૨૯૪, ૩૪૨. ની હકીકત).
(૫) જુએ પુ. ૩ માં તેના વૃત્તાંતે
(૫૩) આ આખીયે શક્રપા (હિંદમાં તેમનાં ત્રણ ઢાંળાં આવ્યાનુ` નોંધાયું છે) તિર ંદાજીમાં નિષ્ણાત હતી. તે માટે ધરાવુંજીએ પુ. ૩ માં ભાનુમિત્ર વૃત્તાંતે પૃ. ૧૧૦ અને ભૂમક વૃત્ત તે પૃ. ૧૮૪ થી આગળની હકીક્ત તથા તેની ટીકાઓ,
(૫૪) અને બાકીના ખધા લશ્કર, કોટની દ્વાલી એટલે દૂર તા રહેવું કે તેથી તે ભૂ'કણના અવાજ કાને સભળાય નહીં; જો સભળાય તેા સાંભળનાર મરણ પામે એવી તે વિદ્યાની રાક્તિ હતી. (સરખાવે। પુ. ૨ ની હકીકત)
www.umaragyanbhandar.com