________________
૩૬
ગણુતાં, તેની ઉમર ગાદીએ બેસતી વખતે ૮૧-૫૭=૨૪ વર્ષની રી શકશે. જેથી આપણા દેરેલા અનુમાન પણ વ્યાજબીજ ડરે છે.
વિક્રમાદિત્યના
શાતવહન વંશ જે દક્ષિણ હિંદના પ્રદેશ ઉપર સાર્વભૌમપણે રાજ્ય અમલ ચલાવી રહ્યો હતેા તે વંશના એક નૃપતિ-અરિષ્ટકર્ણ શાતકરણીએ, રાક પ્રજાને હરાવવામાં ગર્દભીલ વિક્રમાદિત્યને મદદ કરી હતી એમ ઉપરમાં આપણે જોઈ ગયા છીએ. અરિષ્ટકણુને એક પુત્ર નામે હાલ, અતિ પ્રખ્યાત રાજા થયા છે. તેણે ગાથા સપ્તશતિ નામે એક ગ્રંથ રચ્યા હતા, જે સાહિત્ય વિષયક ગ્રંથામાં અનુપમ ગણાય છે. તે ગ્રંથના પ્રકાશનમાં તેના પ્રકાશકે એક વિક્રમાદિત્યના ઉલ્લેખ કર્યો છે૧૯ એટલે સાબિત થાય છે કે વિક્રમાદિત્ય રાખ્ત, હાલની પૂર્વે થઈ ગયેા હેાય અથવા રાજા હાલ અને વિક્રમાદિત્ય ખન્ને સમકાલીન હેાય; અને સમકાલીન હેાય તાપણુ, ઉમરમાં તેમજ અધિકારમાં અથવા છેવટે સાહિત્ય પોષક વૃત્તિમાં તેા, તે હાલરાજા કરતાં મેાટા હોવા જ જોઇએ. નહીંતા રાજાહાલ જેવા સમ્રાટ, પેાતાને વિક્રમાદિત્યની સાથે તુલનામાં મૂકવાને લલચાત નહીં. રાજા હાલના સમયને જેમ ‘ગાથાસપ્તશતિ' ગ્રંથથી સાબિતી મળે છે,
તેના સમય તથા સંવત્સર વિશે
(૧૯) જુએ પુ. ૫ માં તેના વૃત્તાંતે. તથા ઉપરની ટી. ન. ૧૦માં ટાંકેલું અમરકાશનું વાકય પણ, સાથે રાખીને વાંચરો! તે જણારો કે, રાન્ન હાલનું નામ પણ વિક્રમાદિત્ય હતું. એટલે કે ગાયાસસરાતિકારનું નામ જેમ વિક્રમાદિત્ય હતું તેમ તેણે ઉલ્લેખ કરેલ રાજાનું નામ પણ વિક્રમાદિત્ય હતું.
(૨૦) એક વખત શત્રુજય પર્વત ઉપર છÍદ્વાર કરાયેા છે તથા ખીજી વખતે, ત્યાંના મદિર ઉપર ધ્વજદંડ ચડાવ્યા છે. તેમાં છÍદ્ધાર સમયે, કાઠિયાવાડ સૌરાષ્ટ્રના મહુવામધુવંતીનેા મૂળ વતની પણ વેપાર અર્થે અરબસ્તાનમાં જઈ ને અમાપ લક્ષ્મી મેળવનાર, શેઠ જાવડશાહે સાય આપ્યા હતા. આમાંની ઘેાડી હકીકત પ્રસંગેાપાત આપણે જણાવી ગયા છીએ.
(૨૧) અ. હિ. ઇ. ત્રીજી આવૃત્તિમાં તેને સમય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સક્ષમ ખંડ
તેમ જૈન સાહિત્યમાં પણ જણાવાયું છે કે, પાદલિપ્ત, નાગાર્જુન અને આર્યખપુટાચાર્ય એમ મળી ત્રણે ધુરંધર ધર્માત્મા પુરૂષો, રાજા વિક્રમાદિત્યના સમકાલીન હતા. એટલું જ નહીં પણ આ રાન્ન વિક્રમાદિત્યે તથા અંદેશપતિ રાન્ન હાલે, ઉપરના ત્રણે આચાર્યાના સાનિધ્યપણામાં શત્રુંજય પર્વત ઉપર અમુક અમુક ધાર્મિક ક્રિયાર॰ પણ કરાવી છે. મતલબ એ થઈ કે રાજા હાલ તથા વિક્રમાદિત્ય એમ બે રાજાએ તથા ઉપરના ત્રણ જૈનાચાયેલું, એકદા સમસમયો હતાજ. મજકુર આચાયૅના સમય વિ. સં. ૪૭૦-૪૮૪ ગણાવાય છે. જ્યારે રાજા હાલના સમય વિદ્વાનોએ૨૧ ઈ. સ. ૭૦ની આસપાસ ભિન્ન ભિન્ન આંકયા છેઃ પણ પુ.પમાં આપણે સાબિત કરી બતાવીશું કે તેને સમય ઇ. સ. પૂ. ને છે. તાત્પર્ય એ થયા કે ઉપરની યે વ્યક્તિઓ ઐતિહાસિક પણ છે તેમજ ખરા સ્વરૂપે પહ્યુ છે. તથા ટીકા નં. ૧૯માં જણાવ્યા પ્રમાણે આ બન્ને રાજાનાં નામ પણ વિક્રમાદિત્યજ છે. આ પ્રમાણે તેના સમય વિશેની ચર્ચા થઈ. તુવે તેના સંવત્સરના વિચાર કરીએ.
સામાન્ય રીતે કાઈ પણ સંવત્સરની સ્થાપના કાઈ વિશિષ્ટ પ્રકારના બનાવની યાદગીરી માટે થાય છે. અને તેવા બનાવ હમેશાં કાંઈ અમુક રાજાના રાજઅમલના પ્રારંભે જ બનવા જોઇએ એવા નિયમ
સ. ૬૮ લખ્યા છે: આ સમય તેમણે ઇ. સ. ૭૮ માં થયેલ રાક પ્રવર્તક રાાતકરણી રાજ્યના સમયની સરખામણી કરીને ગેાઠવ્યેા છે. પણ જ્યાં શાતવહનવશી રાજાએ ૩૬ ની સંખ્યામાં થયા હેાવા છતાં, એકેના સમય નિશ્ચિતપણે બતાવાયા નથી, ત્યાં ઉપર પ્રમાણે આનુમાનિક સમયને આધાર મજબૂત ગણાય નહી.
પુ. ૫ માં આપણે આ રાન્ન હાલના સમય ઇ. સ. પૂ. ૪૦ થી ઇ. સ. ૧૫=૫૫ વર્ષીના ઠરાજ્યેા છે.
ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભા. ૪ પૃ. ૭૩૬ માં ગાયા સપ્તશતિના રાજા હાલ વિશે લખાણ છે અને તે પૃષ્ઠમા ટી. નં. ૧૦૭ માં જણાવે છે કે, “સપ્તરાતિમે વિક્રમાદિત્ય કી પ્રરાસા મે લખી હુઈ ગાયા એક ઉપલબ્ધ હેતી. (વળી જીએ પુ. ૫ હાલના વૃત્તાંતે કવિ ગુણાઢયના ઉલ્લેખ કરીને હકીકત આપી છે તે),
www.umaragyanbhandar.com