________________
૩૮
ત્યાગ કરવાની તેને ફરજ પાડી હતી. પછી સાત સાત વર્ષ સુધી નરી અંધાધૂની ચાલી રહો હતી. અને તે ખાદ અંધાધૂની ચલાવનાર જુમી રાજસત્તાની ઝૂ'સરીમાંથી પ્રજાને મુક્તિ મળી હતી. એટલે પ્રજાને તેા આનંદના વિષય અને સંવત્સરની સ્થાપના કરવા માટેનું કારણ, તે વંશની સ્થાપના થયા બાદ, ૧૦+૩=૧૭ વર્ષે૪૨૮ પ્રાપ્ત થયું છે; કે જે સમયે રાજા વિક્રમાદિત્યે શકપ્રજાને હરાવીને શકારનું બિરૂદ પ્રાપ્ત કરી,અવંતિપતિ તરીકે રાજલગામ હાથમાં લીધી છે. એટલે નિર્વિવાદિત પણે હવે સાબિત થયું કે, વિક્રમસંવતની સ્થાપના અવંતિની પ્રજાએજ, રાજા વિક્રમાદિત્યે કરેલ ઉપકારના સ્મારક તરીકે, તે રાજઅમલના પ્રારંભકાળથી જ કરી બતાવી છે; નહીં કે તેના૨૯ વંશની સ્થાપનાના કાળથી
વિક્રમાદિત્યના જીવનમાં જેમ ઘણી પ્રવૃત્તિએએ નવીન સ્વરૂપ ધારણ કર્યા છે તેમ ગાદીસ્થાન વિશે પણ કલ્પવુંજ પડશે. આ વિષયની ગાદીસ્થાન તથા ચર્ચા ગત પરિચ્છેદના અંતમાં વેધશાળા અને કરાઈ ગઈ છે એટલે અહીં તા કાળગણનાનું તંત્ર માત્ર તેને ઇસારા કરીને જે અંતિમ નિર્ણય બંધાયેા છે તેજ જણાવી દઈશું; કે વિદિશા નગરીને બદલે હવે ઉજૈની નગરીએ તે ગર્વયુક્ત પદ શાાવવા માંડયું હશે. એટલે એક તીર્થધામના મહત્ત્વ સાથે, હિંદી સામ્રાજ્યના પાટનગર તરીકેનું તેમાં ગૌરવ ઉમેરાયું. વળી એક ત્રીજા પ્રકારે પણ તેની મહત્તા વધી હેાય એમ અનુમાન કરવાને
ગાદીસ્થાન તથા
(૨૮) આ વિશે ના. પ્ર.પ. પૃ. ૧૦ ભા. ૪ પૃ. ૭૩૦ માં લખે છે કે:-વિમર્ઞાનંતર તેરસ ચાલેપુ યર પવિતા। (વિક્રમ રાન્તના તેરમા વર્ષે) ઉસને અપના સાંવત્સર ચલાયા (પૃ. ૭૨૮) આ લેાક્રના આધાર તેમણે ટાંકયા નથી, પણ પૃ. ૭૩૦ ટી. નં. ૧૦૨માં જણાવે છે કે, થ્રેડેદરાના શેઠ અંબાલાલ નાનાભાઇના પુસ્તક ભંડારમાં પ્રાચીન ા પાનામાંથી આ બાબત મળી છે.
(૨૯) સરખાવે ઉપરની ટી. ન. ૨૭.
(૩૦) જેને ઇમેજીમાં લેાટયુડ અને લેટીટયુડ કહેવાય છે તે; વર્તમાનકાળે આ લેાંટયુડની ગણત્રીના સ્થાન તરીકે લડન શહેરનુ એક પણ્ જેને ‘ગ્રીનીચ' કહેવાય છે ત્યાંની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સપ્તમ ખંડ
કારણ મળે છે.
હિંદી જ્યાતિષ અને ખગાળશાસ્ત્રીઓએ પૃથ્વીના માપતી-રેખાંશ અને અક્ષાંશની ગણત્રીના સ્થાન તરીકે આ સમયથી આ પાટનગરને પસંદ કર્યું હાય એમ દેખાય છે. આમ માનવાને સબળ કારણ એ
છે કે, આ વિક્રમાદિત્ય રાજા પોતેજ ક્ષત્રિયાચિત શૌર્ય ધરાવવા ઉપરાંત, બહુ વિદ્યાવિલાસી હતા. તેની ખુદ્ધિ અને ચાતુર્યની અનેક દંતકથા વાર્તારૂપે ગુંથાને આમપ્રજાના હસ્તકમળમાં–વિશેષે કરીને ગામડામાં વસતી પ્રજાના નિવૃત્તિના સમયે કાળક્ષેપ કરવાના અને નિર્દોષ આનંદ મેળવવાના સાધનરૂપે– વારંવાર નજરે પડતી દેખાય છે. આ કથામાંની ક્રાઈકમાં, રાજા વિક્રમને દૈવીશક્તિનેા ધારક, તા ક્રાઈકમાં વળી તેવી શક્તિના ઉપાસક તેા વળી ક્રાઈકમાં તેને નિડરતાપૂર્વક ભૂત, વેતાળ, પિશાચાદિની સાથે અગમ્ય અને ગૂઢ રીતે કામ પાડનાર તરીકે-મતલબ કે દરેકે દરેકમાં–એક મહા ભડવીર અને કર્મવીર તરીકેજ ચીતરી બતાવાયેા છે. એટલે લેાકને રંજન કરી આશ્ચર્યમાં લીન કરી નાંખે તેવી સર્વ શાખામાં નામાંકિત થઈ પડેલ આવા રાજવીના રાજ્યકાળે, જ્યોતિષ અને ખગાળવિદ્યાના દેદાર પણ નવાજ લેખાસ ધારણ કરે એમ શું માની શકાય નહીં?
ખીજો એક મુદ્દો પણ અત્રે જણાવી દેવા ઉપયાગી થઇ પડશે. તેણે અથવા તેના રાજ્યઅમલ દરમ્યાન ઉજ્જૈનીમાં વેધશાળા સ્થાપન થયાનું જો નક્કી૩૨ થાય
વેધશાળા" ગણવામાં આવે છે.
રેખાંશલેશન્સ્ટટયુડ=ઽત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી, પૃથ્વીના ગાળા ઉપરની લીટી; તે ૩૬૦ છે.
અક્ષાંરા લેટીટયુડ=વિષુવવૃત્ત (Equator)થી સમાંતરે ઉત્તર દક્ષિણે દોરેલી ગેાળ રેખાઓમાંની કોઈ પણ; તે કુલ ૧૮૦ છે.
(૩૧) આવી વાર્તાઓમાં મુખ્યપણે સૂડાબહે તેરીની વાર્તા (૭૨ પેપટની), મડા પચ્ચીસીની (૨૫ મુડદાંની) વાર્તા, અને બત્રીસ પુતળીની વાર્તા ઇ. ઇ છે.
(૩૨) જીઓ અને સરખાવે। સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પુ. ૨ પૃ. ૩૪૯ ટી. ન, ૮૭,
www.umaragyanbhandar.com