________________
૧૨
વંશને મધ્ય એશિયાની તુખાર જાતીમાંથી ઉતરી આવેલી પ્રજા તરીકે પુરવાર કરીશું. મતલ કે તુખાર તે તુર્કી પ્રજાના વર્ગ છે. જ્યારે તુઆર તે હિંદી ક્ષત્રિયને અંશ છે; એની વચ્ચે કાઈ જાતના કાંઈ સંબંધ જ નથી ] અહીં તે। તાત્પર્ય એટલે જ ગ્રહણ કરવાના છે કે ગર્દભીલ વંશી રાજાએ તુઆરી ક્ષત્રિય જાતિના હતા. હવે આપણે તે વંશના પ્રત્યેક રાજવીનું જીવન વૃત્તાંત લખવા ઉદ્યમ કરીશું.
રાજાઓનાં નામ
(૧) દર્પણ: ગંધર્વસેન: ગધરૂપ
તેનું ખરૂં નામ દર્પણ લાગે છે. પણ અતિની ગાદીએ આવ્યા પછી ગંધર્વસેન નામ ધારણ કર્યું લાગે છે. તેણે કેવી રીતે અતિની ગાદી પ્રાપ્ત કરી તે વૃત્તાંત ઉપરમાં જણાવી ગયા છીએ. એટલે પુનરૂક્તિ કરવા જરૂર નથી. જે ઉપરથી માનવું રહે છે કે તે સાહસિક વૃત્તિવાળા તેમજ પરાક્રમી હતા. વળી તેણે ગર્દભી નામની વિદ્યા સાધી હતી ૩. એટલે તંત્રજંત્રમાં પણ પ્રવીણ હશે એમ સમજાય છે, આ વિદ્યાપ્રાપ્તિને લીધે તેનું નામ ગધરૂપ૪૪ પડી ગયું દેખાય છે. તેમજ તેના વંશનું નામ પણ ગર્દભીલ ઠરાવાયું છે. પોતે મેલી વિદ્યાના સાધક હેવાથી, તેમજ નાના રાજ્યના સ્વામી મટી, મેટા સામ્રાજ્યના
(૪૪) ગધેડા જેવું જેનું મહેાં અર્થાત્ રૂપ હોય તેઃ અથવા ગધેડાના મહાં જેવું રૂપ જે ધારણ કરી શકે તે, એવા અર્થમાં આ રાખ્યું વપરાતા થયા લાગે છે. જીએ ઉપરમાં ટી. ન.
(૪૩) આ વિધાના પ્રભાવ શું હતા તે માટે નુએ એક)ને સમય ઇ. સ. પૂ. ૭૪ છે.
પૃ. ૨ ની હકીકત.
(૪૫) આ આખીયે વાર્તાને પ્રસગ બહુ રસિક અને બાષપ્રદ છેઃ અત્ર તે માત્ર આપણા ખપન્નેગીજ હકીકત શ્વેતારી છે. સ ́પૂર્ણ વાંચવાનુ. જેને મન હાય તેણે જ. ખે. છેં. ર. એ. સે. પુ. ૯ પૃ. ૧૪થી ૧૫૭ વાંચવાં.
(૪૬) આ કાલિકસૂરી ૰તુદા અને શુંગવશી રા અળમિત્ર ભાનુમિત્રના મામા જે કાલિસૂરી હતા તે પણ જુદા. ખળમિત્રવાળા કાલિકસૂરિ ને! સમય ઇ. સ. પૂ. ૧૫૫ના છે ત્યારે આ ગઈ ભીલવ’રાની સાથે સબંધ ધરાવનાર (ગર્દભ≥ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સક્ષમ ખંડ
ધણી બની ખેઠે। હેાવાથી, મટ્ઠાન્મત્ત અને વ્યભિચારીપણે વિચરતા થયા હતા. હવે પછી વર્ણવવાના તેના વૃત્તાંત ઉપરથી જેની આપણને પ્રતીતિ થાય છે.
૪૫બંગાળ તરફના કાઈ ક્ષત્રિય કુટુંબના ભાઈ ખડ઼ેને જૈન દીક્ષા લઈ, વિહાર કરતાં કરતાં વિ તવ્યતાના યેાગે અવંતિમાં એક ચાતુર્માસ કર્યું હતું: તેમનાં દીક્ષિત નામ કાલિકસૂરિ૪૬ અને સરસ્વતી હતાં. કાલિકસૂરિ વિદ્વાન અને શાસ્ત્ર વિશારદ હાઈ યુગપ્રધાનપદને પામ્યા હતાઃ સાધ્વી સરસ્વતી અતિ સ્વરૂપવાન અને લાવણ્યમયી હતી. એકદા તેણી ગેાચરી અર્થે બહાર નીકળી હતી. ત્યાં રાખ ગર્દભીલની દૃષ્ટિએ પડી ગઈ. રાન્ન મેહાંધ બની ભાન ભૂલા થયા અને સાધ્વીને રાજપુરૂષા મારફત પકડાવી પેાતાના અંતઃપુરમાં હડસેલી દીધી. આ જીમ અને નિંદ્ય આચારથી પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. નગરજનેએ બહુ બહુ વિનંતિ કરી રાજાને સમજાણ્યે, પણ કેાઈનું કહ્યું માન્યું નહીં. છેવટે કાલિકસૂરિએ પે।તે પણ આર્જવભરી પ્રાર્થના કરીને સાધ્વીને છોડી દેવા મર્મમાં તેમજ ખુલ્લી રીતે સમજાવ્યું; પણુ રાજા જ્યારે એક ટળીને ખીજો નજ થયું। ત્યારે, સ્વધર્મ રક્ષણાર્થે તે પ્રસંગને આપદ્ ધર્મ માની લઈ તેણે
વધારે સ્પષ્ટ સમજવા માટે પુ. ૩, પૃ. ૧૦૭ તથા આગળ અને ખાસ કરીને ટી. ન. પ. પૃ. ૧૦૭ જી.
(૪૭) જૈન સાહિત્ય ગ્રંથામાં તેમનો સમય મ. સ. ૪૦૦-૪૫૩=૪. સ. પૂ. ૧૨૭થી ૭૪ આપ્યા છે. જ્યારે ગ ભીલને સમય આપણે ઈ. સ. પૂ. ૭૪ થી ૬૪ ગણાવ્યા છે. એટલે સમજવું રહે છે કે, તેમણે જેવા સાધુવેરા ત્યાગ કર્યા કે યુગપ્રધાનપદ જતું રહ્યું ગણવું: અને સાશ્ત્રીને પકડવારૂપ પ્રસંગ પણ રાખ ગાદીએ આવતાને વાર થાડા સમયમાંજ બન્યા હશે. જયારે યુદ્ધ થવાના અને ગર્દભીલને ગાદી ત્યાગ કરવા પડયા છે તે ઈ. સ. પૂ. ૬૪માં છે; જેથી વચ્ચેનાં દશ વર્ષોં કે એછે.વધતા વખત જે લાગ્યા ગાય તેને, સાધ્વીનું પકડાવું થયું ત્યારથી માંડીને રાજ હાર્યા ત્યાસુધીને સમય તરીકે ગણવે,
www.umaragyanbhandar.com