________________
प्रमेयद्योतिका टीका
प्र. १ द्विप्रत्यवतारप्रतिपत्तिनिरूपणम् ५७ सर्वासामेव पर्याप्तीनां पर्याप्ति-समाप्तिकालोऽन्तर्मुहूर्त्तप्रमाणक एव भवतीति । पर्याप्तयो विद्यन्ते येषां ते पर्याप्ताः पर्याप्ता एव पर्याप्तकाः । ये पुनः स्वयोग्यपर्याप्तिपरिसमाप्तिविकलास्ते अपर्याप्ताः, अपर्याप्ताः एव अपर्याप्तकाः । ते अपर्याप्तका द्विधा भवन्ति लब्ध्या करणैश्च तत्र ये अपर्याप्तका एव म्रियन्ते ते लब्ध्या अपर्याप्तकाः. ये पुनः करणानि शरीरेन्द्रियादीनि न तावन्निवर्तयन्ति तत्काले, किन्तु कालान्तरे अवश्यमेव निवर्तयिष्यन्ति ते करणपर्याप्ताः । सम्प्रति शेषवक्तव्यतासंग्रहार्य गाथाद्वयं भवति
'सरीरो'गाहण संघयणं संठाण कसार्य तह य हुंति सन्याओ ले सिदियसमुग्घाए' सनी" वेऐय पज्जत्ती ॥१॥ दिट्टीदंसनाणे" जोगुवओगे" तहा किमाहारे।
उवाय ठिई समुग्धाऐ चवणेंगइरागैई चेव ॥२॥ समस्त ही पर्याप्तियों का पर्याप्ति -समाप्तिकाल एक अन्तर्मुहूर्त का ही होता है । जिनके पर्याप्तियां होती हैं वे पर्याप्त है। पर्याप्त ही पर्याप्तक है । जिनके अपने २ योग्य पर्याप्तियों की पूर्णता नहीं होती है वे अपर्याप्त है। अपर्याप्त ही अपर्याप्तक हैं। ये अपर्याप्तक दो प्रकार के होते हैं-एक लब्धिसे अपर्याप्तक और दूसरे करण से अपर्याप्तक । जो अपार्याप्तक अवस्था ही मरजाते है वे लब्धि से अपर्याप्तक हैं । तथा जिनकी अभी तो कोई भी शरीर इन्द्रिय आदि पर्याप्तियां पूर्ण नहीं हुई हैं किन्तु भविष्यमें नियम से वे पूर्ण हो जावेंगी ऐसा जीव करण से अपार्याप्त है। अब शेष वक्तव्यता को संग्रह करनेवाली ये दो गाथाएं है
"सरीरोगाहण संघयण संठाणकसाय तह य हुँति सन्नाओ।
लेसिदियसमुग्याए सन्नी वेए य पज्जत्ती ॥१॥ સઘણું પર્યાપ્તિઓને પર્યાપ્તિસમાપ્તિકાળ એક આન્તર્મુહૂર્તને જ હોય છે જે જીમાં પર્યાપ્તિઓ હોય છે, તેમને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તને જ પર્યાપ્તક કહે છે. જે જેમાં પિત પિતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા હોતી નથી, તે જીવો અપર્યાપ્ત ગણાય છે. અપર્યાપ્તને જ અપર્યાપ્તક કહે છે. તે અપર્યાપ્તક છ બે પ્રકારના હોય છે–(૧) લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક અને (૨) કરણની અપેક્ષાએ અપર્યાપ્તક. જે જી અપર્યાપ્તક અવસ્થામાં જ મરી જાય છે, તેમને લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે, જે જીવોની શરીર ઇન્દ્રિય આદિ કેઈ પણ પર્યાપ્તિએ પૂર્ણ થઈ ચુકેલી નથી, પણ ભવિષ્યમાં તે પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ થવાની છે, એવા જીવને કરણની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે. બાકીની વકતવ્યતાને સંગ્રહ કરનારી બે ગાથાઓ નીચે પ્રમાણે છે
सरीरोगाहण संघयण संठाणकसाय तह य हुँति सन्नाओ । लेसिदियसमुग्घाए सन्नी वेए य पज्जत्ती ॥१॥