________________
प्रमेrद्योतिका टोका
प्र. १ प्रथमं शरीरद्वारनिरूपणम् ६३
शरीरापेक्षया अन्यथोत्तरवैक्रियशरीरं योजनलक्षप्रमाणमपि लभ्यते । उदारमेव औदारिकम् तादृशंच तच्छरीर च इत्यौदा रिकशरीरं प्रधानम् । तैजसं तेजः पुद्गलानां विकारस्तैजसम् तत उष्णतानुमेयलिङ्गभुक्ताहारपरिणमनकारणम् ततश्च विशिष्टतपःसमुत्पन्नलब्धिविशेषस्य पुद्गलस्य तेजोलेश्याऽऽविर्भावोऽपि भवति, तदुक्तम् -
'सव्वस्स उम्हसिद्धं रसाइ आहारपाकजणगं च । तेयगलद्धिनिमित्तं च तेयगं होइ नायव्वं ॥ १॥
सर्वस्यौष्म्यसिद्धं
रसाधाहारपाकजनकं च ।
तेजोलब्धिनिमित्तं च तैजसं भवति ज्ञातव्यमितिच्छाया ॥
तथा कर्मणा जातं शरीरं कार्मणम्, अयं भावः - कर्मपरमाणव एवात्मप्रदेशैः सह क्षीरनीर
औदारिक शरीर की अपेक्षा
हुए महामत्स्य के कुछ अधिक एक हजार योजन के प्रमाणवाले से हैं । अथवा - उदार शब्द का अर्थ बृहत् भी है. यह शरीर भवधारणीय वैकिय शरीर की अपेक्षा बृहत् है । उत्तरवैक्रियशरीर की अपेक्षा नहीं। क्योंकि उत्तरवैकिय शरीर का प्रमाण एक लाख योजन का है । औदारिक यह प्रथम शरीर है. तेजः पुद्गलो का जो विकार है तैजसशरीर है । यह शरीर में उष्णता से अनुमेय होता है, तथा मुक्त आहार के पचाने में कारण होता है. तथा विशिष्ट तपस्या के प्रभावसे जिस साधुके लब्धि विशेष उत्पन्न हो गया है. ऐसे साधुजन को इसी शरीर के प्रभाव से तेजोलेश्या भी प्रकट हो जाती है कहा भी है" सव्वस्त उम्हसिद्धं रसाइ आहारपाकजणगं च ।
तेयगलद्धिनिमित्तं च तेयगं होइ नायव्वं ॥१॥
जो शरीर कर्म के द्वारा उत्पन्न होता है वह कार्मण शरीर है तात्पर्य इसका यह है कि क्षीर नीर के जैसा आत्मप्रदेशों के साथ परस्पर में सम्बद्ध हुए कर्म परमाणु ही शरीर વાળા ઔદારિક શરીર કરતાં પણ અતિકતા રહેલી છે અથવા ઉદાર શબ્દના અર્થ બૃહત્ (વિશાળ) પણ થાય છે. ઔદારિક શરીરમાં ભધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાએ વધારે વિશાળતા છે, ઉત્તરવૈક્રિય શરીરની અપેક્ષાએ વિશાળતા નથી, કારણ કે ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણુ એક લાખ ચૈાજનનુ હાય છે. આ પ્રકારનું આ ઔદારિક શરીર નામનું પહેલુ શરીર છે. તેજનાપુદ્ગલેાના જે વિકાર છે, તે તૈજસ શરીર છે. શરીરની ઉષ્ણતા વડે તેના અનુભવ થાય છે, તથા જે આહાર ખાવામાં આવે છે તેના પાચનમાં તે મદદરૂપ થાય છે. તથા વિશિષ્ટ તપસ્યાનાં પ્રભાવથી જે સાધુમાં લબ્ધિ વિશેષની ઉત્પત્તિ થઈ ગઈ હાય છે, એવા સાધુમાં આ શરીરના જ પ્રભાવથી તેોલેશ્યા પ્રકટ થઈ જાય છે. કહ્યું પણ છે કે " सव्वस्स उम्हसिद्धं रसाइ आहार पाकजणगं च । तेयगलद्धि निमित्तं च तेयगं होइ नायव्वं ॥ १ ॥
જે શરીર કમના દ્વારા ઉત્પન્ન થાય છે, તે શરીરનુ” નામ કાણુશરીર છે, એટલે કે ક્ષીર નીરની જેમ આત્મપ્રદેશેાની સાથે પરસ્પર લાગેલા ક પરમાણુએ જ શરીર રૂપે પિર