________________
श्रीजीवाभिगम
हारकशरीरनामकर्माश्रयः। केवलिनि अन्तर्मुहूर्त भाविपरमपदे समुद्घातः केवलिसमुद्घातः । समिति एकीभावे उत् प्राबल्ये एकीभावेन प्राबल्येन घात इति समुद्घातः, केन सह एकीभावगमनम् तत्रो - च्यते वेदनादिभिः सह । यदा आत्मा वेदनादिसमुद्रघातगतो भवति तदा वेदनाद्यनुभवज्ञानपरिणत एव भवति नान्यज्ञानपरिणतः । प्राबल्येन घातः कथं भवति तत्रोच्यते - वेदनादिसमुद्घातपरिणत आत्मा बहून् वेदनीयादि कर्मपुद्गलान् कालान्तरानुभवयोग्यान् उदीरणाकरणेनादाय (आकृष्य) उदयावलिकायां निक्षिप्य अनुभूयानुभूय निर्जरयति आत्मप्रदेशेभ्यः शातयति । तत्र प्रथम वेदना समुद्घात गतो जीवो वेदनीयकर्मपरमाणुपरिशातं करोति, तथाहि - वेदनाकलित आत्मा स्वप्रदे
७८
आहारक शरीर के प्रारंभ होने पर जो समुद्घात होता है वह आहारक समुद्घात है, यह आहार शरीर नामकर्म के आश्रय से होता है ६ । अन्तर्मुहूर्त में प्राप्त होने वाले परमपद मोक्षके समय जो समुद्घात होता है वह केवलिसमुद्घात है ७। सम् - एकीभाव से उत्-प्रावल्य से जो घात है वह समुद्घात कहलाता है । यह एकीभाव किसके साथ होता है, सो कहते है वेदना आदि के साथ होता है । अर्थात् आत्मा जब वेदना आदि समुद्घात को प्राप्त
है तब वह एकीभाव से केवल वेदना आदि के अनुभव ज्ञान में ही परिणत होता है किन्तु उस समय वह आत्मा अन्य अनुभव ज्ञान में परिणत नहीं होता है । प्राबल्य से घात कैसे होता है ? उसके उत्तर में कहते है -- वेदना आदि समुद्घात परिणत आत्मा बहुतर वेदनीयादिकर्मपुद्गलो जो कि आगे कालान्तर में अनुभवनीय - अनुभव में आनेवाले हैं अभी नहीं उन वेदनीयादि कर्मपुद्गलो को उदीरणाद्वारा खींच कर उदयावलिका में लाकर अनुभव करके
આહારક શરીરને પ્રારંભ થતા જે સમુદ્દાત થાય છે, તેનુ' નામ આહારક સમુદ્દાત છે, અને તે આહાર શરીર નામકર્મને આધીન હેાય છે. અંતર્મુહૂતમાં પ્રાપ્ત થનાર પરમપદ મેાક્ષને સમયે જે સમુદ્લાત થાય છે, તેને કેલિ સમુદ્દાત કહે છે
"सम्' अथ लावथी, "उत्" भ्रमणता पूर्व ? घात थाय छे, तेनुं नाभ सभु દૂધાત છે. આ એકાગ્રભાવ કૈાની સાથે થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે—તે એકાગ્રભાવ વેદના આર્દિની સાથે થાય છે. એટલે કે આત્મા જ્યારે વેદના આદિ સમુદ્લાતથી યુક્ત થાય છે ત્યારે તે એકાગ્ર ભાવથી માત્ર. વૈદ્યના આદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણત થાય છે, એટલે કે ત્યારે તે આત્મા અન્ય અનુભવ જ્ઞાનમા પરિણત થતા નથી.
પ્રખળતા પૂર્વક ઘાત કેવી રીતે થાય છે, તે હવે સમજાવવામાં આવે છે—
વેદના આદિ સમ્રુદ્ધાત પરિણત આત્મા, કાળાન્તરે અનુભવનીય (હાલમાં જેતુ વેદન કરવાનું નથી પણ અમુક કાળ વ્યતીત થયા બાદ જેનુ વેદન કરવાનુ છે એવાં) વેદનીય આદિ કર્મ પુદ્ગલાને ઉદીરણા દ્વારા ખેચીને ઉદયાવલિકામાં લાવીને તેમનુ વેદન કરીને તેમનેા ઘાત (નાશ) કરી નાખે છે-તેમને આત્મપ્રદેશેામાંથી અલગ કરી નાખે છે. તેનુ નામ જ પ્રબળતા પૂર્વકના ઘાત છે.