________________
प्रमैयद्योतिका टीका प्रति०१
पञ्चेन्द्रियजीवनिरूपणम् २१३ सेवार्तसंहननं कथितं तदपि औदारिकशरीरसम्बन्धमात्रमपेक्ष्यौपचारिकमेव । देवानामपि यत्प्रज्ञापनादौ वज्रसंहननवत्त्वं कथ्यते तदपि गौणवृत्त्यैव, तथाहि-अत्र खलु मनुष्यलोके चक्रवादे विशिष्टवऋषभनाराचसंहननवतः सकलशेषमनुष्यजनासाधारणा यादृशी शक्तिः ततोऽधिकतरा देवानां पर्वतोत्पाटनादिविषया शक्तिः श्रूयते न च तेषां शरीरसंक्लेश. । इत्येवं ते देवा अपि वजसंहननिसादृश्येन वज्रसंहननिनः कथिताः न पुन परमार्थतो देवास्ते सहननिनो भवन्ति, सत्रे अस्थिनिचयात्मकमेव सहननमित्यभिधानात् इति, ततो नारकाणामस्थ्याद्यभावात् सहननाऽभाव एव भवति । यद्येवं तर्हि संहननानामभावे शरीरबन्धः कथमुपपद्यते ? उपभोगायतनत्वेन शरीरन्यवहारस्योपलम्भादिति ।
शरीर के सम्बन्ध के सद्भाव से कहा गया है अतः उनमें संहननवत्ता औपचारिक ही है-वास्तविक नहीं। तथा जो प्रज्ञापना आदि में देवों को वज-संहननवाला कहा गया है वह भी गौण. वृत्ति से ही कहा है । इसका कारण यह है कि इस मनुष्य लोक में वन ऋषभनाराच संहनन वाले चक्रवर्ती आदि की जो शक्ति होती है वह समस्त शेष मनुष्यो की अपेक्षा असाधारण होती है। परन्तु इनकी अपेक्षा भी पर्वतो को उखाड ने रूप अधिक शक्ति देवो की होती है ऐसा सुना जाता है तथापि उनको श्रम नहीं होता है। इसलिए वज्रसंहनन की सहशता को लेकर देवों को वज्र संहननी कह दिया गया है, वास्तव में वे संहनन वाले नहीं होते है । क्योकि शास्त्र में अस्थिनिचय को ही संहनन कहा है । नारको के भी अस्थि आदि के अभाव से संहनन का अभाव ही होता है। यहां ऐसा कहना चाहिये कि सहनन के अभाव में शरीर बन्ध कैसे हो सकता है । क्योकि उपभोग का आयतन होने से ही शरीर का व्यवहार होता है । यहाँ उत्तर में कहते हैं-इसमे कोई दोष नहीं है। तथाविध-उस प्रकार
સૂત્ર વિગેરેમાં જે દેને આ સંહનન વાળા કહેલા છે, તે પણ ગૌણ વૃત્તિથીજ કહેલા છે. તેનું કારણ એ છે કે–આ મનુષ્ય લેકમાં વજી ઝાષભ, નારા સંહનન વાળા ચક્રવર્તિ વિગેરેની જે શક્તિ હોય છે. તે સઘળા શેષ મનુષ્યોની અપેક્ષાથી અસાધારણ હોય છે. પરંતુ–તેઓની અપેક્ષાથી પણ પર્વતને ઉખાડવારૂપ અધિક શક્તિ દેવોની હોય છે. તેમ સાંભળવામાં આવે છે તે પણ તેઓને શ્રમ થતું નથી તેથી વૃજ સ હનનની સમાનતા ને લઈને દે ને વજ સંહનની–વજ સંહનન વાળા કહેલા છે. વાસ્તવિકરીતે તેઓ સંહનન વાળા હોતા નથી કેમ કે શાસ્ત્રમાં અસ્થિનિચય-હાડકાના સમૂહને જ સંહનન કહેલ છે. નારકને પણ હાડકા વિગેરેના અભાવથી સ હનને અભાવજ હોય છે. અહિયા એવું કહેવું જોઈએ કે–સંહનન ના અભાવમાં શરીર બ ધ કેવીરીતે થઈ શકે છે ? કેમ કે, ઉપગના આવવાથી જ શરીરને વ્યવહાર થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભુ કહે