________________
४९२
जीवाभिगमसूत्रे
wwwM
प्राग्वत् । उत्कर्पतोऽनन्तं कालं वनस्पतिकालः । चारित्रधर्ममाश्रित्य जघन्यत एक समयम् , यतश्चरणपरिणामात्परिभ्रष्टस्य समयानन्तरं कस्यचित् पुरुषस्य मृयोऽपि चारित्रप्रतिपत्तिः संभवति । उत्कर्पतो देशोनमपाईपुद्गलपरात यावदन्तरं भवति । एव विशेषचिन्तायां कर्मभूमिकमरतैरवतपूर्वविदेहापरविदेहमनुष्यपुरुपस्य जन्म चारित्रधर्म चेतिद्वयमपि माश्रित्य प्रत्येक पूर्ववदेव क्रमशः जघन्योत्कृष्टाम्यामेकं समयं देशोनापार्द्धपुद्गलपरावत यावदन्तरं भवति । सामान्यतोऽकर्मभूमिकमनुष्यपुरुषस्य जन्माश्रयणेन जघन्यतोऽन्तरमन्तमुहूर्ताभ्यधिकानि दशवर्षसहस्राणि यतः-अकर्मभूमिकमनुष्यपुरुपत्वावस्थायां मृतस्य जघन्यस्थितिकदेवेपूत्पादो भवति, ततोऽपि च्युत्वा स कर्मभूमिपु स्त्रीत्वेन पुरुषत्वेन वोत्पद्यते, है, कैसे होता है वह पूर्ववत् समझ लेना चाहिये । उत्कर्ष से अनन्त काल का वनस्पतिकाल पर्यन्त अन्तर होता है। चारित्र धर्म की अपेक्षा जघन्य से एक समय का मन्तर होता है क्योंकि चारित्र परिणाम से भ्रष्ट होते हुए किसी पुरुपको एक समय के बाद फिर चारित्र प्राप्ति की सभावना होती है उत्कर्ष से एक देशन्यून मईपुद्गल परावर्त पयत का अन्तर होता है । इसी प्रकार विशेषरूप से विचारणामें कर्मभूमिक भरत ऐरवत पूर्वविदेह मनुष्य पुरुष का मन्तर जन्म और चारित्र इन दोनों की अपेक्षा प्रत्येक का पहले के अनुसार कम से कम जघन्य और उत्कृष्ट को लेकर एक समय का तथा देशोन अपाद्ध पुद्गलपरावर्त काल तक का होता है । सामान्य अकर्मभूमिक मनुष्य पुरुष का जन्म की अपेक्षा जघन्य से अन्तर अन्तर्महर्त अधिक दश हजार वर्ष का होता है, क्योंकि मकर्मभूमिक मनुष्य पुरुष को अवस्थामें मरे हुए अकर्मभूमिक मनुष्य पुरुष का जघन्य स्थितिक देवों में उत्पाद होवे वहां से फिर च्यवकर वह कर्मभूमियो में स्त्रीरूप से अथवा पुरुष रूप से उत्पन्न हो जाता है, वहां से फिर मरने पर किसी किसी को फिर भी अकर्मममिक मनुष्य पुरुप रूप કેવી રીતે થાય છે ? તે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું ઉત્કૃષ્ટથી અનંતકાળનું વન
સ્પતિ કાળ પર્યંતનું અંતર હોય છે કેમકે–ચારિત્ર પરિણામથી ભ્રષ્ટ થયેલા કેઈ પુરુષને એસમય પછી ચારિત્ર પ્રાપ્તિ થવાની સંભાવના હોય છે ઉત્કૃષ્ટથી એકદેશથી જૂન અદ્ધિ પુદગલ પરાવર્ત પર્યન્તનું અંતર હોય છે એ જ પ્રમાણે વિશેષ પ્રકારની વિચારણામાં કર્મભૂમિ ભરત, અરવત, પૂર્વ વિદેહના મનુષ્ય પુરુષનું અંતર જન્મ અને ચારિત્ર આ બંનેની અપેક્ષાથી દરેકનું અંતર પહેલા કહ્યા પ્રમાણે ક્રમથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સમયનું તથા દેશોન અપરાધ પુગલ પરાવર્ત કાળ સુધીનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષનુ અંતર જન્મની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનું હોય છે. કેમકે–અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની અવસ્થામાં મરેલાં અકર્મભૂમિ જ મનુષ્ય પુરુષની જઘન્ય સ્થિતિ વાળા દેવામાં ઉત્પત્તિ થાય, અને પાછા ત્યાંથી અવીને તે કર્મભૂમિયોમાં સ્ત્રીપણાથી અથવા પુરુષ પણુથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાંથી પાછા મરીને કેઈકેઈની પાછી કર્મભૂમિક મનુષ્ય