________________
प्रमेयद्योतिका टीका प्र० २
पुरुषाणामल्पबहुत्वनिरूपणम् ५११ विचार्यमाणा घनीकृतलोकैक श्रेण्यसख्येयभागगताकाशप्रदेशराशिप्रमाणा द्रष्टव्याः, केवलं श्रेण्यसख्येयभागोऽसख्येयभेदभिन्नो भवति, तत इत्थमसंख्येयगुणतयाऽभिधीयमानेऽल्पबहुत्वे न कश्चिद्विरोध इति। सनत्कुमारकल्पवासिदेवपुरुषापेक्षया ईशानकल्पवासिदेवपुरुपा असख्येयगुणा अधिका भवन्ति ।
अङ्गुलमात्र क्षेत्रप्रदेशराणिसम्बन्धि द्वितीयं वर्गमूल तृतीयेन वर्गमूलेन गुण्यते, गुणिते च तस्मिन् यावत्परिमित प्रदेगरागिर्जायते तावत्संख्याकासु घनीकृतलोकस्य एकप्रादेशिकी पु श्रेणिषु यावन्त आकाशप्रदेशा भवन्ति तेपां यावत्परिमितो द्वात्रिंशत्तमो भाग स्तावत्प्रमाणत्वात्
ये सभी—–सहस्रारकल्पवासी देवो से लेकर सनत्कुमारकल्प पर्यन्त के देवपुरुप प्रत्येक (एक-एक कल्प के देव) स्वस्थानमें विचार करने पर वे घनीकृत लोक का एक श्रेणि के असंख्यात भागवर्ती आकाश प्रदेश के प्रमाणवाले ही जानना चाहिये, भेद केवल इतना ही है कि श्रेणि का असंख्यातवां भाग असंख्यात प्रकार का होता है अतः वह असख्यात भाग सबके एक दूसरे की अपेक्षा अलग अलग समझना चाहिये। ऐसा समझने पर असंख्यात भाग कहे जानेवाले अल्पबहुत्व में कोई विरोध नहीं आता है । सनत्कुमार -कल्पवामी देवपुरुषों की अपेक्षा ईशानकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते है ।
यहां अधिकता कैसे होती है सो कहते है — अड्गुलमात्रक्षेत्र की प्रदेशराशि संबंधी जो दूसरा वर्गमूल है वह तीसरे वर्गमूल से गुणा किया जावे, गुणने पर जितने प्रमाणकी ( जितनी ) प्रदेशराशि होती है उतनी संख्या की घनीकृतलोक की एक प्रादेशिकी श्रेणियो में जितने आकाशप्रदेश होते है उनका जितने प्रमाणका बत्तीसवां भाग हो उतने प्रमाणवाले ईशानकल्प આ સઘળા સહસ્રાર કલ્પવાસી દેવાથી લઈને સનત્કુમાર કલ્પ પર્યન્તના દેવપુરુષો દરેક (એક એક કલ્પના દેવા) સ્વસ્થાનમા વિચાર કરતા તે ઘનીકૃત લેાકશ્રેણીના અસ - ખ્યાત ભાગવતી આકાશ પ્રદેશના પ્રમાણુ વાળા છે. તેમ સમજવુ તેમા ભેદ કેવળ એટલેા જ છે કે--શ્રેણીના અસ ખ્યાતમા ભાગ અસંખ્યાત પ્રકારના હાય છે. તેથી તે અસખ્યાતમા ભાગ બધાથી એક બીજા કરતા જુદા જુદા સમજવા જોઈ એ તેમ સમજવાથી અસંખ્યાત ભાગથી કહેવામા આવનારા અહં બહુપણામા કેઈપણુ વિરાધ આવતા નથી.
સનકુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષો કરતાં ઈશાન ૫મા રહેવા વાળા દેવપુરુષો અસખ્યાત ગણા વધારે હાય છે.
અહિયાં અધિકપણુ કેવી રીતે બને છે ? તે કહે છે કે—આગળમાત્ર ક્ષેત્ર પ્રદેશરાશિ સબંધી જે બીજો વસૂલ છે તે ત્રીજા વગ મૂલથી ગુણુવામા આવેતેને ગુણવાથી જેટલા પ્રમાણની (જેટલી) પ્રદેશ રાશિ હાય છે, એટલી સખ્યાની ઘનીકૃતલાકની એક પ્રદેશવાળી શ્રેણિયામા જેટલા આકાશ પ્રદેશે! હાય છે, તેના ખત્રીસમા ભાગ જેટલા પ્રમાણના હાય એટલા પ્રમાણુ વાળા