________________
प्रमेयद्योतिका टीका
प्र. १ द्विप्रत्यवतारप्रतिपत्तिनिरूपणम् ५५ वर्गणापुद्गलान् आदाय उच्छ्वासस्वरूपतया परिणमय्य आलम्व्य च मुञ्चति सा उच्छवासपर्याप्तिश्चतुर्थी ४ । यया तु भाषाप्रयोग्यान् पुद्गलानादाय भाषात्वेन परिणमय्य आलम्च्य च परित्यजति सा भाषापर्याप्तिः पश्चमी ५ । यया पुनर्मनःप्रयोग्यवर्गणादलिकमादाय मनस्त्वेन परिणमय्य आलम्व्य च मुश्चति सा मनःपर्याप्तिः षष्ठी ६ । ता एताः पर्याफ्यां यथाक्रमम् एकेन्द्रियाणां सञ्झिवर्जानां द्वीन्द्रियादीनां संज्ञिनां च चतुःपञ्च षट् सख्यका भवन्ति । उत्पत्तिप्रथमसमये एव च ता एताः पर्याप्तयो यथायथ सर्वा अपि युगपन्निप्पादयितुमारभ्यन्ते, परन्तु क्रमेण चेमाः पूर्णतां यान्ति-तथाहि-प्रथममाहारपर्याप्ति स्तदनन्तरं शरीरपर्याप्तिः, तदनन्तरमिन्द्रियपर्याप्तिः, तदनन्तरं प्राणापानपर्याप्तिः, तदनन्तरं भाषापर्याप्तिः, ततो मनःपर्याप्तिरिति । एतासु अस्थि, मज्जा, और शुक्र रूप सातधातुओं में परिणमाता है वह गरीरपर्याप्ति है । २ जिस शक्ति विशेष से जीव धातु रूपसे परिणमित आहार को जो इन्द्रियरूप से परिणमाता है वह इन्द्रियपर्याप्ति है ३, जिस शक्ति विशेषसे उच्छ्वास प्रायोग्यवर्गणापुद्गलों को ग्रहण करके और उच्छ्वास रूपसे परिणमा करके उसे छोड़ता है वह उच्छ्वास पर्याप्ति है ४. जिस शक्ति के द्वारा जीव भाषायोग्यपुद्गलो को ग्रहण करके और भाषारूप से परिणमा करके जो उन्हें छोडता है वह भाषापर्याप्ति है ५. जिस शक्ति के द्वारा मनः प्रयोग्यमनोवर्गणा के दलिको को ग्रहण करके मनरूप से परिणमाकर के छोड़ता है वह मनःपर्याप्ति है ६. इन छह पर्याप्तियों में से एकेन्द्रिय जीव के चार पर्याप्तियां होती हैं दो इन्द्रियसे लेकर असंज्ञी पञ्चेन्द्रियके पांच पर्याप्तियां होती हैं। और संज्ञीजीवोके छह पर्याप्तियां होती है। इन पर्याप्तियों में से जिन जिन जीवों के जो २ पर्याप्तियां होती है वे जीव उन २, अपनी २ योग्य पर्याप्तियो का एक
साथ ही निष्पादन करना प्रारम्भ करते हैं । परन्तु पूर्णता इनकी क्रम २ से ही होती है । । जैसे-प्रथम आहार पर्याप्ति, बाद में शरीर पर्याप्ति, फिर इन्द्रिय पर्याप्ति, फिर श्वासोच्छ्वास આહારને ઈન્દ્રિય રૂપે પરિણાવે છે, તે શક્તિનું નામ ઈન્દ્રિય પર્યાપ્ત છે. જે શક્તિવિશેષ વડે જીવ ઉચ્છવાસપ્રાગ્ય વર્ગણાપુદ્ગલેને ગ્રહણ કરીને અને ઉચ્છવાસ રૂપે પરિગુમાવીને તેમને જે છેડે છે, તે શક્તિનું નામ ઉચ્છવાસ પર્યાપ્તિ છે જે શક્તિ વડે જીવ ભાષાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને તેમને ભાષારૂપે પરિણાવીને તેમને છેડે છે, તે શક્તિને ભાષા પર્યાપ્તિ કહે છે જે શક્તિ વડે જીવ મન પ્રાગ્ય મને વર્ગણાના દલિકેને ગ્રહણ કરીને તેમને મન રૂપે પરિણાવીને છેડે છે, તે શક્તિનું નામ મન પર્યાપ્તિ છે. આ છ પર્યાતિઓમાંથી ચાર પર્યાપ્તિઓને એકેન્દ્રિય જીવોમાં સદ્ભાવ હોય છે, દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીમાં પાંચ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. અને સન્ની પંચેન્દ્રિય જીવોમાં છ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. આ પર્યાપ્તિઓમાંની જે જે પર્યાપ્તિઓને જે જે જીવેમાં સદભાવ કહ્યો છે, તે જીવો પિત પિતાની યૂ પર્યાપ્તિઓનું એક સાથે જ નિષ્પાદન કરવાને પ્રારંભ કરે છે, પરંતુ ક્રમે ક્રમે તેમની પૂર્ણતાએ પહોચે છે. જેમકે પહેલાં આહાર પર્યાપ્તિ, ત્યાર બાદ શરીર પર્યાપ્તિ, ત્યાર બાદ ઈન્દ્રિય પર્યાપ્તિ,