________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
ભૂખે હેય તે પણ બેલે નહિ. મારો જીવ તે તેને આંખ આગળથી દૂર કરવા માનતા નથી, પણ બાળા રાજાની હઠ પણ એવી છે કે તે ગયા વિના રહેવાનું નથી. તેની સંભાળ તેને મિત્ર અને તેના માતા પિતા રાખશે. પ્રભુ ! મારે રામકુમાર ક્ષેમ કુશળ ન આવે ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાઉં પ્રભુ તેની રક્ષા કરજે.
આજ રાત્રે માતાને હજાર હજાર વિચાર આવ્યા. પુત્રના વિયેગના વિચારથી મન મુંજાઈ ગયું. ઉંઘ પણ આવી નહિ. સારા-નરસા અનેક વિચાર આવ્યા, જરાક આંખ મળી ત્યાં સ્વપ્ન લાધ્યું.
એક તેજસ્વી યેગી પિતાને આંગણે આવ્યા છે. પતિ-પત્ની તેમને વંદન કરે છે. નાનકડા રામકુમાર તે ગીના ચરણમાં નમી પડે છે. રામકુમારનું ભવ્ય લલાટ, ગેરૂં મુખ અને કાન્તિ જોઈને ચગી તેમની પાસે બાળકની ભિક્ષા માગે છે અને બન્ને ચેકી ઉઠે છે. યેગી બાળકની રેખા જોઈને કેઈ પ્રભાવશાળી તપસ્વી થવાને સજાયેલા બાળક માટે માતા પિતાને સમજાવે છે. અશ્રુભર્યા નયનેએ ગીના વચનને સત્કારે છે. અને ગી રામકુમારને લઈને આકાશમાં ઉડી જાય છે.
આ સ્વમ કે શું ! વિચારતી માતા પુત્રને નિદ્રામાં જોઈને જરાક શાંતિ અનુભવે છે. પણ પછી તે ઉંઘ ચાલી ગઈ. આખી રાત સ્વપ્નોના વિચારો જ આવી રહ્યા. મારે રામકુમાર તો આ રહ્યો. પણ સવારમાં તે એ “રામ” યાત્રાએ જવાને છે. શું મારું સ્વપ્ન સાચું પડશે! મારો રામ મારી પાસેથી રીસાઈ જશે. નહિનહિ-એ તે નર્યું સ્વપ્ન છે. મારા “રામ” ને કઈ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com