________________
કે રે ?
જિનદિસરિ જીવન-પ્રભા
લાલજી જ્ઞાન ભંડારના કાર્યવાહક શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ ઉભા થઈને બને ભાગ્યશાળીઓને ચાંદલે કરી ઉપધાન વહન કરાવવાનો આદેશ આપે.
વિજયાદશમીના દિવસે શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારના મકાનમાં ઉપધાન શરૂ કરવામાં આવ્યા. તે જ દિવસે ૮૦ માણસેએ ઉપધાનમાં પ્રવેશ કર્યો.
ઉપધાન વહન ખૂબ સુંદર રીતે થયાં. તપસ્વીઓએ શાંતિપૂર્વક ક્રિયાઓ કરી. માળને ભવ્ય વરઘોડો નીકળ્યા. માળા
પણને ઉત્સવ આનંદપૂર્વક થયા. ઉપજ પણ ઘણું સારી થઈ ઉપધાનમાં થયેલી ઉપજના ઉપગ વિષે ઘણે ઉહાપોહ થયે. તે માટે ચર્ચાઓ પણ થઈ. કેઈકેઈએ દ્વેષભાવથી કલેશના બીજ વાવ્યાં પણ આપણા ચરિત્રનાયકની મકકમતા-ઉપધાનના વ્યવસ્થાપકને નિર્ણય તથા શેઠ ફકીરચંદ તથા શેઠ કેશરીચંદ્ર આદિના પ્રયાસેથી પહેલા શ્રી સંઘ સમસ્ત કરેલ નિર્ણયજ કાયમ રહ્યો.
આ ઉપજ લગભગ રૂ. ૧૧૦૦૦) લગભગ થઈ હતી. પન્યાસજી મહારાજશ્રીના વરદ હસ્તે માળ પહેરાવવાની ક્રિયા કરાવવામાં આવી હતી. ઉપરાંત જ્ઞાનભંડારની રૂા. ૩૫૦૦) ની સીલક હતી. રૂ. ૫૦૦૦) શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ તથા તેમના ભાઈશ્રી ઝવેરચંદ તરફથી રૂા. ૧૦૦૦) બીજી પરચુરણ આવક મળી રૂા. ૩૦૦૦૦) ત્રીસ હજાર શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર ખાતે જમે થયા. પન્યાસજી મહારાજશ્રીની પ્રેરણા અને પ્રાણપ્રેરક પ્રેત્સાહનથી શ્રી જ્ઞાન ભંડારના નવસર્જન માટે નાની મોટી બીજી પણ મદદ મળી અને આરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com