________________
: ૨૧} :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
અપેારના આચાય પ્રવર શ્રી જિનઋદ્ધિસૂરિજીએ શ્રી રાજેન્દ્રમુનિને ભાગવતી દીક્ષા આપી. આચાર્ય શ્રીએ જૈન દીક્ષાની ઉચ્ચતા, જૈન સાધુઓનું જગતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન, જૈન મહિ સાના વિશ્વમાં પ્રચાર અને જૈન તત્વજ્ઞાનની મહત્તા વિષે મગળ પ્રવચન કર્યું. આ પ્રસ ંગે સ્થાનકવાસી હૈાવા છતાં તીથ યાત્રાઓ અને તીર્થં મહિમા વિષે પૂજ્યભાવ ધરાવનાર શ્રી જમનાદાસભાઇ ઉદાણીએ તીર્થાંદ્ધાર અને જ્ઞાતાદ્વાર વિષે એક મનનીય વિવેચન ર્ક્યુ હતુ, તે વિવેચનના સાર ભાગ મનન કરવા જેવા છે.
થાણાનગર જેવા પવિત્ર અને પ્રાચીન તીર્થધામમાં શ્રી ભાગવતી દીક્ષાના મહેૉત્સવ ડાય, ચતુવિધિ સંઘ ઉપસ્થિત હાય અને પૂજ્યપાદ્ આચાર્ય દેવ શ્રી જીનઋદ્ધિસૂરિજી મહારાજ સાહેબ અધ્યક્ષસ્થાને બીરાજમાન હાય તેવા મંગળમય પ્રસંગે તીર્થોદ્ધાર અને સાહિત્યાહારના વિષય ઉપર વિવેચન કરવા મને નિમ...ત્રણ આપી આપે આપની ઉદારતા દર્શાવી છે. જન્મ અને આચારે હુ' સ્થાનકવાસી જૈન છું છતાં મૂર્તિ પૂજક સંધ અસ્મૃતિપૂજક જૈનને તીર્થોદ્ધાર ઉપર વિવેચન કરવા નિમ ત્રણ આપે તે આપ સૌની વિશાળ અને ઉદારદૃષ્ટિ સૂચવે છે, તે માટે આપને ખરેખર ધન્યવાદ ઘટે છે.
:
<
ભારતીય સંસ્કૃતિમાં જૈન તીર્થોનું સ્થાન અદ્વિતીય છે. જૈન તીર્થધામામાં ઉપાસઢાએ કુદરતની આકર્ષતામાં કલાની મનાહરતા ઉમેરી છે. ફ્રેંચ કલાકાર કહે છે કે સ્થાપત્ય કળાના પ્રદેશમાં જૈનોએ એવી પૂર્ણતા સાધી છે કે બીજા કાઈ તેની સરખામણીમાં ઉભા રહી શકે તેમ નથી. જૈનોએ મદિરાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com