________________
બબ પ્રતિષ્ઠા મહોત્સવ
:
:
વધાવ્યા હતા. જનતાની મેદની એકત્ર થઈ તે સમયે ભાવુકોએ મુકેલ દુધના કટારાનું દુગ્ધપાન કરી નાગરાજ પ્રેમથી દરેક જનતાની સામે અમીદ્રષ્ટિ. જેના અદ્રશ્ય થયા હતા. આ દ્રશ્ય ચમકાર ગણાય. * આજથી થાણા જૈન જગતમાં સુપ્રસિદ્ધ થયું. થાણાના શ્રી સંઘમાં પણ શાંતિ અને આનંદ પ્રસર્યો. થાણાવાસીઓની આર્થિક ઉન્નતિ પણ થઈ. દેવ-ગુરૂ ધર્મ તરફ શ્રદ્ધા વિશેષ દ્રઢ બની. દીર્ઘતપસ્વી વચનસિદ્ધ આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિના પુણ્ય પસાથે થાણું હજારોનું યાત્રાધામ બની ગયું.
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com