________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૨૮૨ :
સેવાસુશ્રુષા અમે કરીશુ. અમને બધાને આપના ભાગમનથી ખૂબ આનંદ થશે. આપ ચાડી તકલીફ વેઠીને પણ જરૂર જરૂર પધારો. ' માજીસાહેબ દાલતચંદ્રજીએ વિશેષ આગ્રહભરી વિનતિ કરી.
‘ સાહેબ ! આપની તબીયત હવે ખરાખર રહેતી નથી. આપે જીવનમાં ઘણી ઘણી તપશ્વર્યા કરી. હવે ઉમર પણુ થઇ. શરીર પણ હવે નબળુ દેખાય છે. કૃપા કરી હવે અઃમની તપશ્વર્યા પૂરી કરા શરીર વિશેષ કથળશે તે પછી ચિંતા થશે. ' ગુલામમુનિએ પ્રાર્થના કરી,
.
‘ શુવય ! ગુલામમુનિ તા આપના અનન્ય ભક્ત છે. સેવા મૂત્તિ અને શાંતમૂર્ત્તિ છે. એ તા ભગવાન મહાવીરને જેમ ગૌતમસ્વામી હતા તેમ આપના પ્રાણપ્યારા છે. પશુ તેમની વાત સાચી છે. ' ખાપુસાહેબ રતનલાલજીએ પણ ગુલામમુનિ જીની વિનંતિને અનુમેદન આપ્યું.
ܕ
• વાલકેશ્વરની પ્રતિષ્ઠા સુધી તે તપશ્વર્યાં ચાલુ રાખવા ભાવના છે. શરીરના તા ખરાખર કસ કાઢવા જોઈએ, અર્જુમ અર્જુમે પારણું તેા કરવું જ પડે છે. અને એ અરૂમની તપશ્ર્ચર્યોંમાં પણ મારી સાધના, ચેાગ, જાપ અને પાઠ બધું કેવુ' નિશ્ચિ'તતા અને સ'પૂર્ણ શાંતિથી થાય છે! છતાં શરીર કથળશે તે તા જરૂર વિચાર કરીશ.' આચાયશ્રીએ સમતિ આપી.
સ. ૨૦૦૬ ના મહા શુદિ બીજના દિવસે વાલકેશ્વર પધાર્યાં. શ્રી સ`ઘે ભાવભયુ" સ્વાગત કર્યું.. આખાલવૃદ્ધને આચાર્યશ્રીના પધારવાથી ભૂખ ખૂબ આનંદ થયેા. અઠ્ઠાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com