________________
: ૨૯૮ :
જિનહિરિ જીવન-પ્રભા
માણેકચંદ, શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી, પાલણપુર નીવાસી શ્રી ચીમનલાલ પારેખ, બાબુ રતનલાલજી તથા શેઠ રવીલાલભાઈ શાન્તીલાલ, શ્રી આશકરણભાઈ, શ્રી નાગરદાસભાઈ તથા શ્રી ભગવાનદાસભાઈ શેઠ હીરાચંદ ભણશાળી તથા શ્રી તેજરાજજી તથા શ્રી માણેકચંદભાઈ થાવર તથા ચંદુલાલ પટવા તથા શ્રી રાયચંદભાઈ ડુંગરસી તથા શ્રી તલકચંદભાઈ ઘોઘાવળા, ખંભાતનીવાસી શ્રી ચીમનલાલ ડી. શાહ, પાટણ નિવાસી શ્રી ડાહ્યાભાઈ છગનલાલ, શ્રી ચુનીલાલભાઈ ખાંડવાળા, શ્રી ડુંગરશીભાઈ કચ્છી, શ્રી ઘાટકે પરવાળા મોહનભાઈ, શ્રી પુનમચંદભાઈ ડેકટર, શ્રી લલ્લુભાઈ છગનલાલ વીગેરે ઘણું ઘણું ભાઈઓ તેમ જ અન્ય બહેને એ વ્યાપાર અને ગૃહસ્થીના કામ તેમ જ લક્ષમીને મેહ છેડી ગુરૂદેવની સેવામાં જે સહકાર ગુરૂભક્તિ ભાવે આપે છે તે અત્યંત પ્રશંસનીય હતો. ઉપરાંત સુરતીવાસી શ્રી ઝવેરચંદભાઈ કેશરીચંદ ઝવેરી તથા શ્રી ઝવેરચંદભાઈ ભવાનજી કરછીને ફાળે પણ સુંદર હતે.
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com