________________
પુણ્યાજ્વળ તપસ્વી (49)
બ્રાહ્મણુકુળમાં જન્મ પામનાર બાળ રામકુમારનું ગેરૂ મનહર મુખ કમળ જોઈને માતા પિતા મહાન સમર્થ કર્મીકાંડીના સ્વપ્ર સેવતા હતા. એ ભેાળા ભલા માતા પિતાને સ્વપ્રમાં પણ કલ્પના કયાંથી હોય કે અમારા એ લાલ-રામ કુમાર જૈન જગતમાં મહાન પ્રભાવિક, દીર્ઘ તપસ્વી, ચેાગસિદ્ધિ સાધક, ભટ્ટારક જૈનાચાય થશે અને જૈનશાસનના જયજયકાર કરશે.
બ્રાહ્મણુ રામકુમાર માતા પિતાને છેડી અભ્યાસ માટે ચૂરૂ આવે છે અને ચૂરૂના યતિવના સ′પર્કમાં તેમના શિષ્ય થવા આકર્ષાય છે. તિગુરૂના એ શિષ્યા ઋદ્ધિકરણ અને રામકુમાર જન્મભૂમિ ચૂરૂ-મારવાડમાં આનંદ કરે છે પણ ગુરૂની સમૃદ્ધિની વ્યવસ્થામાં આપણા ચરિત્રનાયક મુંજાઈ જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com