Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 372
________________ * ૩૧૮ : જિનઋહિરિ જીવન-પ્રભા દીક્ષા દ્વિતીય તૃતીય ચતુર્થી, મુંબા સૂર્તે ચાતુમાંસ, શિશુપણેથી ચરણે લેટયા, અપૂરવ હારી છાંય ! ગુરૂ ૧૦ કાકાશ્રી દેવચંદ સંઘાતે, નિત વધતે તુમ પાય; ગુલ જીવનની જોડી આવી, વકતા વયણ સદાય. ગુરૂ૦ ૧૧ આશિષ દેતા શુદ્ધ હૃદયથી, “ધર્મલાભ ઉરચરાય; જયજયવંત રહે શ્રીગુરૂવર!“જીવન” સજીવન થાય. ગુરૂ ૧૨ સં. ૨૦૦૮, જેઠ શુકલ તૃતીયા, સેમવાર , જીવણચંદ સાકરચંદ ઝવેરી મુંબઈ તા. ૨૬ મે ૧૫ર દીર્થ તપસ્વી આચાર્યશ્રી જિનદ્ધિસૂરિશ્વરજીના સ્વર્ગવાસ નિમિત્તે ગુરૂ-વિરહ ગીત (રાગ ભૈરવી) ખે ચંદ્ર નભ મંડળમાં, થયું દિલ ઘેર અંધારૂં, અસ્ત થયે ભાનુ અમારે, ગુરૂવર, ગુણને સંભારૂં. ૧ ગુલાબ તમને યાદ કરીને, અંતર આંસુ સારે. વિરહદના ના સહેવાયે, હૃદય રડે ધારે. ૨ ત્રાદ્ધિસૂરિશ્વર દાદા ગુરૂવર, પરમ પર ઉપગારી. એ યુગના અવતારી, ૧ મુંબઈ અને સુરતમાં. ૨ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ ઝવેરી. ૩. ગુલાબચંદ દેવચંદ ઝવેરી અને હું. ૪ નામના નિર્દેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382