Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 370
________________ છે. ૧૬ : જિનઋહિરિ જીવન-પ્રભા જ્ઞાનમણિ શ્રી ગુરૂદેવ જ્ઞાનમણિ, દિનમણિ, સ્પર્ષમણિ, નરમણિ! ધ્યાનમણિ, પ્રેમમણિ, રૂપ પિતે ! જગમણિ રસમણિ, મુનિમણિ, સુરમણિ! - ત્યાગમણિ છે સ્વયં આમ તે! જ્ઞાન અલખમણિ, લખમણિ, સુરમણિ, નૂરમણિ! - સત્યમણિ, સશુરૂદેવ તે છે! આત્મમણિ, કલ્પમણિ, તત્વમણિ, સત્વમણિ! રિદ્ધિસરીમણિ જ્ઞાનને છે ! જ્ઞાન આત્મ આધ્યાત્મમણિ, ગ અષ્ટાંગમણિ! સરળ સંવેગમણિ શા ઉદ્યોતે! નિગમ આગમમણિ, સત્સમાગમમણિ! કલ્પતરૂવરમણિ વિશ્વને છે! જ્ઞાન છે અહમમણિ પ્રાણ ! ભક્તિમણિ! મંત્રશક્તિમણિ જ્ઞાન તે! રિદ્ધિસરીવર મણિ! મેહન યશ મણિ! જયેત પ્રકટાવ મણિ આપ તે! જ્ઞાન –પાદરાકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382