Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 368
________________ ૯ ૩૧૪ : - જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા પરમપ્રભાવિક શ્રીમદ્ દ્ધિસૂરીશ્વરજી આરસ ગુરૂકૃતિ પ્રતિષ્ઠા પ્રસંગે ગાવાનાં ગુરૂભકિત ગુણગાન (રાગ વ્હાલા વીર જિનેશ્વર જન્મ જરા સોરઠ) ચેતન અનંત રિદ્ધિ આતમની ન વિચારજે રે! આતમયેગી મૂર્તિ સૂરિવરનેય સંભારજે રે! ચેતન આત્મ ઉજાગર ત્યાગી તપસ્વી, ચમત્કારની ચેતનભૂતિ, પુરૂષાર્થ પ્રતિમા જિનદ્ધિસૂરી દયાવજે રે! ચેતન પરમપ્રભાવિક ચેતનમૂર્તિ, મેહનલાલજી દશદિશકિતિ! યશસૂરી પટ્ટશિષ્ય ત્રાદ્ધિ ગાવશો રે! ચેતન અસંખ્ય શાસન સુકાર્ય કષા, મદિરનૂતન ઉપાશ્રય પ્રકટયા થાણા દેવ વિમાન જિનાલય થાવશે રે. ચેતન અનેકને તારી ઉદ્ધારી, ઉપદેશીને બહુ નર નારી, સ્વર્ગ સંચર્યા સમાધિવત સ્મરાવશે રે. ચેતન શ્રી વીરઘંટાકર્ણ આરાધક, શાસનકાજ સુમરો સાધક, વિરની પ્રતિમા પધરાવી ન વિસારશે રે. ચેતન ગુરુમૂર્તિ શ્રી અદ્ધિસૂરીની, આરસની અલબેલી બનેલી, ગુલાબ અભિષેકે ગુરૂભકિત મુહાવશો છે. ચેતન માઘકૃષ્ણ પછી ગુરૂવારે, મહાવીર જિન મંદિર દ્વારે, પ્રાતઃપ્રાણ પ્રતિષ્ઠા નિવિદને થશે રે. ચેતન માણેકસુત હરિચંદ શ્રીભક્તિ, ગુરૂભૂતિ કરનાર પ્રતિષ્ઠિત, આ ઉત્સવ અષ્ટોતરી સ્નાત્રગુરૂ આવશો છે. ચેતન અલબેલી આંગી પ્રભુ અંગે, વડા પૂજાના રંગે,. ગુરૂ પ્રતિષ્ઠા ઉત્સવ અજબ રચાવશે રે. ચેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382