Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar
View full book text
________________
અંજલિ
૧
૧૭ છે.
શ્રીમદ જિનાદ્ધિસૂરીશ્વર સ્વર્ગારોહણ પ્રથમ જયંતિ પ્રસંગે
અંજલિ
(ગીત દેશી-આશાવરી) કેણ કરે સંઘ સહાય ! ગુરૂ વિન કેણ કરે સંઘ હાય ! કેણ કરે...... .! ગુરૂ વિન ... .! ટેકો ગુરૂજી સ્વર્ગે આપ સીધાવ્યા, સંઘ બન્યો નિરાધાર બાળબ્રહ્મચારી અગી, સુભટ સંવિજ્ઞ મેઝાર. ગુરૂ૦ ૧ ગુરૂ દેશની સાહિબી છાંડી, કર્યો પાદ વિહાર શ્રી પૂજ્યપદવી ત્યાગી, ન્હાસી પાઇલીસને દ્વાર. ગુરૂ૦ ૨ ગુરૂ મોહનનાં પાદ ધરીને, બન્યા સંઘ આધાર; મેહનમુનિના યશસૂરીશ્વર, તસ શિષ્ય આપ શ્રીકાર. ગુરૂ૦ ૩. અઠ્ઠાઈ અઠ્ઠાઈ તપને તપતાં, ઉતરવા ભવપાર; કમે કમે પદવીઓ લાભી, થયા સૂરીશ્વર સાર, ગુરૂ. ૪ થાણું દેશમાં નરપદ પ્રભુને સ્થાપી કરી જયકાર; તીર્થોદ્વારે જશ જગ પ્રગટ્યો, યશઃ ગુરૂને પ્રતાપ. ગુરૂ ૫ થાણા તીર્થ ઉદ્ધારજ કીધે, નવપદને મહિમાંય; નવપદ આરાધક સૂરીશ્વર, દાદા કુશળકૃપાય. ગુરૂ. ૬ ઘંટાકર્ણ છ વર આરાધી, સ્થાપ્યા મેહમયિ દ્વાર દેશવિદેશે ઝળકયે મહિમા, ઘંટાકર્ણ ઉવાર; ગુરૂ૦ ૭ ચિત્ત ચેતી સમતા ધારી, કરતા પુદ્ગલ ત્યાગ પુદ્ગલ ત્યાગે આનંદ અને રે, શ્રી કિસૂરી મહાભાગ! ગુરૂ. ૮ ગુલાબમુનિજી સેવા સારી, હૃદયે ગુરૂપદ ધાર વત્સર એક સ્વવત્ વિત્યું, ગુરૂવાર દિલ એક્તાર ! ગુરૂ૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382