________________
ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા
: ૩૦૯ :
ગુરૂદેવના સ્વગવાસ પછી ગુરૂદેવના પરમભક્ત શ્રી હરિચંદભાઈની ભાવના ગુરૂભૂતિની પ્રતિષ્ઠા માટે થઇ, તેમણે ગુરૂ દેવના અંતેવાસી અનન્ય ગુરૂભક્ત શ્રી ગુલામમુનિજીને વાત કરી. શ્રી મહાવીરસ્વામીના દહેરાસરજીના ટ્રસ્ટી ભાઇઓની ભાવના પણ હતી. ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠાના નિણય કરવામાં આવ્યે. ગુરૂદેવના સુદર આકૃતિના ફાટા જયપુર માકલવામાં આન્ગેા. જયપુરમાં સુંદર મનેાહર આકષ ક ગુરૂદેવની મૂર્તિ તૈયાર થઈને મુંબઈ આવી ગઈ. ગુરૂમૂર્તિના દર્શન કરી સૌ
હર્ષિત થયા.
સ. ૨૦૦૮ ના મહા વદ ૬ ગુરૂવારે સુખઈ પાધુની શ્રી મહાવીરસ્વામીના જૈન દહેરાસરમાં પૂજ્યપાદું પુણ્યપ્રભાવક શ્રી માહનલાલજી મહારાજના પ્રશિષ્ય દીર્ઘ તપસ્વી, કાણુ થાણા જૈન તીર્થાંદ્ધારક, જૈનાચાય શ્રી જીનઋદ્ધિસૂરિશ્વરજી મહારાજશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા નીચેના એક ગામમાં શ્રી હરિચંદભાઈ માણેકચ'દ તરફથી કરવામાં આવી. એ પ્રશ્નગ ઉપરાંત શ્રી ઘંટાકણુ વીરની ચેાથી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ અને પ્રસગાએ શ્રી મહાવીરસ્વામી જૈન દહેરાસરમાં નવ દિવસના ઉત્સવ આનંદ–ઉલ્લાસપૂર્વક ચેાજવામાં આવ્યેા હતા. મહાત્સવની ક્રિયાએ સુરતનીવાસી સુપ્રસિદ્ધ યિાકારક શેઠ બાલુભાઇ ઉત્તમચંદે કરાવી હતી.
શ્રી ઘંટાકરણવીરનુ' પૂજન તથા હેવન ક્રિયા યતિશ્રી શાંતિવિજયજી મહારાજે ઉત્તમ વિધાનથી કરાવી હતી. મહા શુદિ ૧૪ ને દિવસે કુંભસ્થાપન થયું. મહા વઢી ૫ ના આચાય શ્રીની મૂર્તિના અભિષેક અને મહા વદી હું ના ગુરૂદેવની સ્મૃતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com