________________
શ્રદ્ધાંજલિ
* ૩૦૧ ? ભક્તજનેને પડેલી મહાન બેટ અને તેઓશ્રીની જીવન પ્રભાના અનેક ચમત્કાર દર્શાવી ગુરૂદેવના અધૂરાં કાર્યોને સંભાળવા અને તેઓશ્રીનું સ્મારક કરવા પ્રેરણા કરી હતી. છેવટે જેનશાસનના કલ્યાણ માટે પ્રાર્થના કરી ગુરૂદેવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જગ્યાએ જગ્યાએ સભાઓ થઈ હતી. શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અઠ્ઠાઇમહાત્મ કરવામાં આવ્યા હતા. શોકપ્રદર્શક ઠરાવ થયા હતા અને મુનિમહારાજ શ્રી ગુલાબમુનિજીને મોકલવામાં આવ્યા હતા.
સુપ્રસિદ્ધ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના હિન્દી પત્ર “ધર્મયુગ, મુંબઈ સમાચાર, જૈન શ્વેતાંબર, જૈન હિંદી, જૈન જ્યોતિ મરાઠી, જન્મભૂમિ, વંદેમાતરમ આદિ અનેક પત્રમાં આચાર્યશ્રીના સવર્ગવાસના સમાચારો ઉપરાંત આચાર્યશ્રીની જીવનપ્રભાના તેજકિરણે આવ્યા હતા.
જુદા જુદા શહેર તથા સંઘો તરસ્થી
આવેલ તારે અને પત્રોની યાદી નગરશેઠ સંઘપતિ સૂરત, શ્રી વીસા ઓસવાળ સંધ ખંભાત, શ્રી ઉત્તમચંદ ભગત સૂરત, શ્રી ચંદનમલજી નાગરી છેટી સાદરી, શ્રી કેશરીચંદ ભાણુભાઈ બિલીમોરા, ઘેલવડ જનસંઘ-ઘોલવડ, શ્રી હેમેન્દ્રસાગર તથા શ્રી કાન્તિસાગર પાલીતાણા, શ્રી ચીમનલાલ ઝવેરભાઈ ભાવનગર, શ્રી લુણકરણજી આગ્રા, જીનદત્તસૂરિ બ્રહ્રાચર્યાશ્રમ-પાલીતાણા, નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈ સૂરત, શ્રી દામજી જેઠાભાઈ કચ્છ, ઉપાધ્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com