________________
પુજ્વળ તપસ્વી ભેસ્તાન, વાપી, વીર, બરડી, દહેણુ સ્ટેશન, બેરીવલી, શાન્તાક્રુઝ, દાદર, માટુંગા, થાણા, ચેમ્બુર, ખંભાત, ઝીંઝુવાડા ઇસરવાડા, સમની, વલસાડ, રેહિડા, બુહારી, કઠોર, નંદરબાર, વ્યારા, ટાંકેલ, સામટા, ફણસા, દેલવાડ, કડોદ, મરોલી, સરણ વગેરે જગ્યાએ તેઓશ્રીએ મંદિર અને ઉપાશ્રય માટે પ્રેરણા આપી હતી.
બેરડીમાં જૈન વિદ્યાર્થી ભવન કરાવવામાં આચાર્યશ્રીએ મોટે ફાળો આપે હતે. જગ્યાએ જગ્યાએ સંઘમાં નાના મોટા મતભેદે અને કુસંપ મીટાવી શાંતિ સ્થાપી શાસન ઉદ્યોતના કાર્યો કરાવ્યાં છે.
ખંભાતમાં દાદાશ્રી ઇનકુશળસૂરીજી તથા શ્રી છનચંદ્ર સૂરિજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી મનોહર દાદાવાડી બનાવરાવી છે.
ખંભાતમાં ચમત્કારિક શ્રી માણીભદ્રની દેરીને છાશ પણ કરાવ્યું હતું.
સુરતમાં શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. કચેરામાં લગ્ન પ્રસંગે થતા રાત્રિ જમણે બંધ કરાવવામાં, જીઓ સ્વામીવાત્સલ્યમાં જઈ શક્તી નહતી, તેમજ સ્ત્રીઓ માસિક ધર્મ નહાતી પાળતી તે પાળવા વગેરે સુધારા કરાવવવામાં આચાર્ય શ્રી યશભાગી નીવડયા હતા.
સુરતમાં શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારને સર્વાગ સુંદર બનાવવામાં શેઠ નગીનદાસ કપુરચંદ તથા શેઠ ફકીરચંદભાઈ તથા મેતાછ કપુરચંદભાઈ ઝવેરીને પ્રેરણા આપનાર તેઓ જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com