________________
૧ ૩૦૨ ઃ
જિનહિરિ જીવન-પ્રભા
શ્રી સુખસાગરજી મહારાજ નાંદગાંવ (સી. પી.) ચીમનલાલ એન શાહ મુરલી બજાર, શ્રી નેમીદાસ અભયચંદ લુણાવાડા, શ્રી મણીલાલભાઈ અમદાવાદ, શ્રી રાયચંદ ગુલાબચંદ અછારી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, આચાર્યશ્રી નરત્નસૂરીજી મહારાજ મેકળસર, શા બાબુભાઈ પ્રાગજી કુ. નંદરબાર, શ્રી રતનચંદ બાગચા ખંભાત, શ્રી શ્વેતાંબર જૈન આગ્રા, સાવીશ્રી રત્નશ્રીજી તથા રામશ્રીજી પાલીતાણા, સાધ્વીશ્રી લધિશ્રીજી તથા લક્ષમી શ્રીજી પાલીતાણા, શ્રી ભરદાન શુભયરાજ બીકાનેર, શ્રી અગરચંદ ભવરલાલ બીકાનેર, શ્રી જવાહરલાલ લોઢા આગ્રા, શ્રી ભાઈચંદ નેમચંદ સુરત, શ્રી નેમચંદ તલકચંદ સૂરત, શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સૂરત, શ્રી જૈન વિદ્યાર્થી ભુવન-બેરડી, શ્રી જૈન સંઘ ગૂરૂ,
શ્રદ્ધાંજલિઓ અને પત્રમાં એક જ સૂર હતો કે જેનસમાજમાં દીર્ઘતપસ્વી, પ્રભાવશાળી, યોગાદીપક, સમભાવી, શાંતિમૂર્તિ સંતની ન પૂરી શકાય તેવી મહાન ખેટ પડી છે.
જન્મ લે સંસારમેં વહ કૌન જે મરતા નહીં, મૃત્યુ જીવનકા નિરન્તર ચક ચલતા સબ કહીં, જન્મ પાના બસ ઉસીકા હૈ સફળ સંસારમેં, જે ખપા દેતા સ્વયં ધર્મ ઔર ઉપકારમેં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com