________________
૨૮૮ :
જિનધિરિ જીવન-પ્રભા શું કહેવાનું હોય ! તમે તે સેવાભાવથી રંગાએલા છે જે ચેક વહીવટ છે તે જ રાખશે-૨ખાવશે અને તમારામાં જે સંગઠન, એક્યતા તથા કુશળતા છે તે હંમેશાં જાળવી રાખશે.” ગુરૂવ આખરી સંદેશ આપે.
મથ્થણવટામિ!” ગુરૂદેવ સુખશાતા છે કે ! હવે તબિયત કેમ રહે છે!” શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના ટ્રસ્ટીઓએ આચાર્યશ્રીને સુખશાતા પછી,
ગુલાબમુનિની અનન્ય સેવા અને શ્રી સંઘની પ્રેમભકિતથી જેટલા દિવસ આ શરીરની લેણદેણ હશે તેટલી લેવાશે. ૮૨ વર્ષના આ શરીરને હવે થાક પણ લાગે ને ! હવે તે જ ખેળીયું બદલવું રહ્યું. ભાગ્યવાને ! તમે તે બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામ્યા છે. વીતરાગ ભગવાન જેવાનું શરણ પામ્યા છે ધર્મઉદ્યોત-જ્ઞાનપ્રચાર અને સમાજનું કલ્યાણ એ દાનવીરનું પરમ કર્તવ્ય છે. ધર્મ વિના તે પ્રાણીમાત્રને ઉદ્ધાર નથી. જ્ઞાન એ કલ્પવૃક્ષ છે. અને સમાજ-જેનસમાજને મધ્યમવર્ગ જ્યાં સુધી રેટી અને રાજી-કામ અને જીવનનિર્વાહના સાધન વિનાના હશે ત્યાં સુધી તમારી દાનવીરતા, ગગનચુંબી મંદિરે, મહત્ય કે મહાલયે શા કામનો ? જૈન સમાજ દાનશૂર છે. પૂર્વ પુરૂષને ભવ્ય વારસો તમને મળે છે. સમાજને ધર્મના ભૂષણસમાં વીર વસ્તુપાળ-તેજપાળ, દેશભક્ત ભામાશાહ, જગતના પાલનહાર જગડુશાહ, વીર મંત્રીવર વિમળશા, કર્મચંદ્ર વછાવત તથા સદા સમજી વગેરે મહાપુરૂષના તમે સુપુત્ર છે. સમાજ દુઃખી હશે, ભૂખ્યો હશે, અજ્ઞાત હશે અને ટી-રેજી વિનાને હશે તે ધર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com