________________
ધન્ય તપશ્ચર્યા
“સાહેબ ! આ થેડી દવા વાપરશે?” ગુલાબમુનિએ પ્રાર્થના કરી.
ગુલાબ! હવે શરીર થાક્યું છે. દવા તે ઘણી કરી. તમે તે અહોરાત્ર ખડે પગે તૈયાર જ છે પણ હવે તે આ કાયાને છે ભરોસે !”
“ગુરૂદેવ! એમ ન કહે. આપને આરામ થઈ જશે. થોડી ગેડી દવા , જે અનુકુળ પડે તે પય છે. શરીરમાં થાડી છેડી શકિત રહેશે તે જરા શાતા રહેશે. શાંતિ રહેશે.” ગુલાબમુનિએ ગદગદભાવ વિનતિ કરી.
ગુરૂદેવ! મથ્થણ વંદામિ! શાતા છે સાહેબ !' શ્રી હરિચંદભાઈ તથા શ્રી હેમકુવરબહેન, શ્રી હરિભાઈને બા તથા બહેને વંદણ કરી
ધર્મલાભ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com