SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ બબ પ્રતિષ્ઠા મહોત્સવ : : વધાવ્યા હતા. જનતાની મેદની એકત્ર થઈ તે સમયે ભાવુકોએ મુકેલ દુધના કટારાનું દુગ્ધપાન કરી નાગરાજ પ્રેમથી દરેક જનતાની સામે અમીદ્રષ્ટિ. જેના અદ્રશ્ય થયા હતા. આ દ્રશ્ય ચમકાર ગણાય. * આજથી થાણા જૈન જગતમાં સુપ્રસિદ્ધ થયું. થાણાના શ્રી સંઘમાં પણ શાંતિ અને આનંદ પ્રસર્યો. થાણાવાસીઓની આર્થિક ઉન્નતિ પણ થઈ. દેવ-ગુરૂ ધર્મ તરફ શ્રદ્ધા વિશેષ દ્રઢ બની. દીર્ઘતપસ્વી વચનસિદ્ધ આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિના પુણ્ય પસાથે થાણું હજારોનું યાત્રાધામ બની ગયું. - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy