________________
* ૨૭૬
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ગાથી આવ્યા. આગ્રહભરી વિનંતિ કરી અને આચાર્ય શ્રીને આરામ માટે માટુંગા લઈ આવ્યા. માટુંગાના મહેન—ભાઈએ આચાર્ય શ્રીની સામે આવ્યા, ભાવપૂર્વક લઈ આવ્યા. શેઠ રલજીભાઈ કહે મારા શાન્તિનગરમાં અધી વ્યવસ્થા છે. શ્રી હરિચંદ્રભાઈ કહે શાન્તિસદનમાં મે' બધી વ્યવસ્થા કરી છે. શ્રી રિચ’દભાઈના આખા કુટુંબના ભારે આગ્રહ હતા. આચાર્ય શ્રી માટુંગામાં શાન્તિસદનમાં પધાર્યાં. અધાને આનંદ આનંદ થઇ રહ્યો. .
હવાફેરથી તેમ જ શ્રી હેમકુવરખહેનની ગુરૂભક્તિથી આચાર્યશ્રીને ખૂબ સ્વસ્થતા અને શાંતિ રહ્યાં. ધીમે ધીમે તબિયત સારી થતી ગઇ.
· ગુરૂદેવ ! આપની સુધાવાણીના લાભ તા એવા મળે છે કે મે' તે! મારી જીંદગીમાં આવી અમૃતવાણી સાંભળી નથી. ’ શેઠ બાબુભાઇ ગણપતે આનંદ પ્રદશિત કર્યાં.
ભાગ્યશાળી ! તમે તે માટા વ્યવસાયી રહ્યા. તમને પૂરા ખાવાના પણ સમય કયાં મળે છે ! ભલા તમે અને ભલી તમારી મેટર, સલા તમારા ટેલીફેશન અને ભલી તમારી એક, મહિનામાં એ દિવસ ફુરસદ મેળવા તે ભવનું ભાથુ' મળી જાય. હરિભાઈ કેવા પુણ્યશાળી છે. પેઢી તેમને પણ સભાળવાની છે. પણ પહેલા ધર્મ અને પછી પેઢી. પહેલા ગુરૂ અને પછી કામકાજ, તમે પણ ભાગ્યશાળી છે. જ્ઞાનની ગંગા ચાલી જાય છે. લાભ લેવાય તેટલે લેશે તેા આત્મસાષ મળશે. ’ આચાય શ્રીએ પ્રેરણા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com