________________
B
પ્રવીણ
ચુરૂમાં ધર્મપ્રભાવ
( ૩૯ )
આબુથી વિહાર કરી શિાહી, શીવગંજ, વાલી, મુ'ડારા, ખીવેલ, મારવાડ–સેાજત લેાધી થઇ કુચેરા પધાર્યાં. સ્થળીને પ્રદેશ, ગરમીની મેાસમ, ધગધગતી રેતી, કાંટા ને કાંકરા, ઢાસાના કૈસ ચાલ્યાજ જાએ પણ ગામ મળે નહિ, વિસામા માટે વૃક્ષઘટા પણ ન મળે. પાણી કે આહારની પણુ મુશ્કેલી. આપણા ચરિત્રનાયકને તા ચૂ૩-જન્મભૂમિને સાદ સ'ભળાતે હતા. જલ્દી ચુરૂ પહેાંચવાની તાલાવેલી હતી. સાધુ તેા ચલતા ભલા-પરિસહેાવિના ધમ ઉદ્યોત કેમ થાય !
કુચેરાના શ્રીસ’ધના આચાય શ્રી તરફ ખૂબ ભક્તિભાવ હતા. આચાય શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું”. કુચેરાના શ્રી સઘના અગ્રેસર ધર્મનિષ્ઠ વયેાવૃદ્ધ સ ́પત્તિશાળી શેઠ સુગનચઢજી સીંધીએ પ્રાથના કરી. ‘ શુદ્ધેય આ ક્ષેત્ર તરફ આપના અનેક
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com