________________
ji
is
:
1
1
1
-
r((& twort@wwutani
-
4
પ્રવીણ
ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ
(૪૪) “કૃપાસાગર! જે કલામય બેનમૂન નવપદ જીનાલય આપની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ હતું તે આપ ગુરૂદેવની કૃપાદષ્ટિથી સંપૂર્ણ થયું છે. કૃપા કરી થાણા પધારે અને પ્રતિષ્ઠા મહોત્સવ માટે શ્રી સંઘને માર્ગદર્શન આપી અમારા મનના મને રથ પૂર્ણ કરે.” થાણાના આગેવાનોએ પ્રાર્થના કરી.
ભાગ્યવાને ધર્મપ્રેમી શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ જે-પી તથા તેમના સગુણાનુરાગી ધર્મપત્ની શ્રી કંકુબહેનને મંગળ હસ્તે જે કાર્ય થયું છે તે મહા મંગલકારી જ થાય. વળી તમારા શ્રી સંઘને આ નૂતન છનાલય માટે પ્રેમ અને ઉત્સાહ અદમ્ય હેઈને મંદિર પણ ભવ્ય બેનમૂન બન્યું છે. શ્રીપાળ મહારાજ અને મહારાણી મયણાસુંદરીના ધમપ્રભાવથી પ્રભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com