Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 320
________________ + ૨૭૦ છે જિનકહિરિ જીવન-પ્રભા ભાગ્યશાળી ! બહારથી આવનારાઓ માટે શમીયાણાતબુએથી સુશોભિત શ્રી શ્રીપાળનગર વસાવવાની વ્યવસ્થા કરવી પડશે.” આચાર્યશ્રીએ નવી સૂચના કરી. કૃપાળુ ! આ સૂચના બહુ જ સુંદર કરી. શ્રીપાળનગર પણ ખડું થઈ જશે. હવે કૃપા કરી આપ વહેલા વહેલા પધારે” આગેવાનેએ ફરી વિનતિ કરી. આચાર્યશ્રી શિષ્ય પરિવાર સાથે થાણુ પધાર્યા. થાણામાં આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. આચાર્ય શ્રીએ આગેવાની જુદા જુદા કાર્યો માટેની સમિતિ માટે માર્ગદર્શન આપ્યું. થાણાની પ્રતિષ્ઠાની તૈયારી જોરશોરથી થવા લાગી. થાણાના મહેમાને, કાર્યકરે, સ્વયંસેવકે, ભાવિકેથી ધમધમી ઉઠયું, શ્રીપાલનગર વસી ગયું. વિદ્યુત શક્તિથી ચમક્તા હાલતા-ચાલતા શ્રી આદીશ્વર ભગવંતના જીવન પ્રસંગેના દક્ષે આબેહૂબ ખડા થઈ ગયાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા ગિરિનગર શ્રી ગિરનારજી તીર્થોની આકર્ષક રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના અતિ અદ્ભૂત બિંબ ભરાવનાર બડભાગી શ્રી નેમીદાસભાઈ અભેચંદભાઈ તથા શ્રી સંઘની વિનતિને માન આપી આચાર્યપ્રવર શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી આદિ ટુંક સમય હોવા છતાં લાંબા લાંબા વિહાર કરી મહા શુદિ એકમના દિવસે પધાર્યા. શ્રી સંઘે સુંદર સ્વાગત કર્યું. ચૌદ દિવસને મત્સવ . મહત્સવ મંડપમાં વિવિધ પૂજા તથા રાત્રે ભાવનાઓની ધૂમ મચતી. સંગીત વિશારદે માસ્તર વસંત, ૫, દેવેન્દ્રવિજય, માસ્તર કનૈયાલાલ વગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382