________________
* ૨૦૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
પતીએ જ એ વિશાળ જિનભિમ શ્યામ રંગના સાટીના પત્થર ઉપર જયપુરમાં પેાતાની દેખરેખ નીચે તૈયાર કરાવી સ. ૨૦૦૪ માં વઢવાણુ શહેરમાં ઉજવાયેલ શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસગે શાસનસમ્રાટ આચાર્ય પ્રવર શ્રી વિજય નેમીસૂરીશ્વરજી મહારાજના વૠ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી તેમ જ એ પ્રતિમાજીના થાણામાં પ્રવેશ કરાવવા માટે ૧૦૮ મળદના રથમાં સારથી તરીકે બેસવાના આદેશ લઈને તેમણે જ પ્રવેશ કરાવ્યેા હતા. આ વખતે પ્રતિષ્ઠાના લાભ લેનાર પણ એ જ પુન્યશાળી ખડભાગી આત્માઓ હતા. ધન્ય ભક્તિ, ધન્ય લક્ષ્મી, આ પ્રતિષ્ઠા પ્રસંગે રૂપીઆ એક લાખની ઉપજ થઈ હતી. આ બેનમૂન જીનમંદિરમાં આરસ ઉપર તૈયાર કરવામાં આવેલા શ્રીપાળ મહારાજા તથા મયØાસુ'દરીના જીવનના અનુપમ દૃશ્યા તથા નવપઢજી મહારાજનુ વિશાળ મ`ડળ ઉપરાંત અનેક જીવંત કળામય દશ્યાથી આ જીનપ્રાસાદ ઇંદ્રભુવન ખની રહ્યુ` હતું. મંદિરની શે।ભા અનુપમ હતી. થાણા ખરેખર તીધામ બની ગયું હતુ,
પ્રભુજીને ગાદી ઉપર બિરાજમાન કરવાના સમયે ત્રણ ચાર કલાક સુધી પ્રભુજીના અંગામાંથી અમી ઝરણાની ધારાઓ છૂટી હતી. પ્રતિષ્ઠાના દર્શને ૫૦ હજાર બેન ભાઈએ આવ્યા હતા. થાણા શ્રીસ`ઘે સ્વામી ભાઇઓની ભકિત માટે નવકારશી કરી હતી. આજ થાણામાં આનંદ આનંદ છવાઇ રહ્યો હતા. જૈનશાસનના જય જયકાર થઇ રહ્યો હતા. પ્રતિષ્ઠાના ખીજે દિવસે દ્વારાદ્ઘાટન વિધિ થયા બાદ દહેરાસરજીના મ`ડપ સ્થળે એકાએક નાગકેવે ?ખાવ દ્વીધા હતા. જનતાએ કેસર-કુલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com