SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ji is : 1 1 1 - r((& twort@wwutani - 4 પ્રવીણ ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ (૪૪) “કૃપાસાગર! જે કલામય બેનમૂન નવપદ જીનાલય આપની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ હતું તે આપ ગુરૂદેવની કૃપાદષ્ટિથી સંપૂર્ણ થયું છે. કૃપા કરી થાણા પધારે અને પ્રતિષ્ઠા મહોત્સવ માટે શ્રી સંઘને માર્ગદર્શન આપી અમારા મનના મને રથ પૂર્ણ કરે.” થાણાના આગેવાનોએ પ્રાર્થના કરી. ભાગ્યવાને ધર્મપ્રેમી શેઠ શ્રી રવજીભાઈ સેજપાળ જે-પી તથા તેમના સગુણાનુરાગી ધર્મપત્ની શ્રી કંકુબહેનને મંગળ હસ્તે જે કાર્ય થયું છે તે મહા મંગલકારી જ થાય. વળી તમારા શ્રી સંઘને આ નૂતન છનાલય માટે પ્રેમ અને ઉત્સાહ અદમ્ય હેઈને મંદિર પણ ભવ્ય બેનમૂન બન્યું છે. શ્રીપાળ મહારાજ અને મહારાણી મયણાસુંદરીના ધમપ્રભાવથી પ્રભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy