________________
બીકાનેર અને તી યાત્રા-સધ
: ૨૪t : સંઘમાં જવા વિચાર કર્યાં. આચાય શ્રી સઘમાં પધારે છે તે સાંભળી બધાને ખૂબ આન ંદ થયેા. શુભ દિને સ ંઘે પ્રયાણ કર્યુ. શહેર બહાર શ્રી પાર્શ્વ ચદ્રસૂરિજીના બગીચામાં પ્રથમ મુકામ કર્યાં. આખા દિવસ પરિશ્રમ પડયા તથા ધૂપમાં ફરવાનું થવાથી આચાય શ્રીને તાવ આવી ગયેા. તાવ વધીને ૧૦૪ ડીગ્રી થઇ ગયા. સંઘવી તથા બીજા આગેવાનાને ભારે ચિંતા થવા લાગી. આચાર્યશ્રી તેા બહુ જ નિશ્ચિત હતા. રાત્રિના એ વાગ્યે ઉઠીને ધ્યાનમાં બેસી ગયા. સવારના પ્રતિક્રમણ આદિ પતાવી પાઠ કરીને તૈયાર થઇ પૂછવા લાગ્યા કે સંઘના પ્રયાણુને કેટલી વાર છે ? બિમારી અને તાવ કયાંયે ચાલ્યાં ગયાં. મધા આ ચમત્કારથી ચકિત થઈ ગયા.
સંઘવીએ તખીયતના ખખર પૂછ્યા. તાવની અશક્તિને લીધે આરામની જરૂર હોય તેા એ દિવસ પછી નીકળીએ પણ આચાર્ય શ્રીએ તેા કહ્યું કે તાવ છેજ કયાં ! ધકા માં વિલ'ખ હૈાય જ નહિ, સ'ઘ ભીનાસર આવ્યે. ભીનાસરમાં ત્રણ દિવસ સ`ઘે સ્થિરતા કરી. અહીં શેઠ ચંપાલાલજી, શેઠ સેાહનલાલજી કર્ણાવટ, શ્રી માદરમલજી ખાંડીયા આદિએ સંઘને જમણુ આપ્યું. આચાર્ય શ્રી તા તાવમાં પટકાઈ પડ્યા. બધાને ચિંતા થવા લાગી. વાવૃદ્ધ વૈદ્યને ખેલાવ્યા. તેમણે સલાહ આપી કે વિશેષ પરિશ્રમને લીધે તાવ તથા અતિ છે. આરામની ખાસ જરૂર છે. બધાએ આચાર્યશ્રીને વિશ્રાંતિ લેવા વિનંતિ કરી પણ સવારના પ્રયાણુના સમયે આચાય શ્રી તૈયાર થઇને આગળ ચાલ્યા. બધા તા ચકિત થઈ ગયા,
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com