________________
બીકાનેર અને તીર્થયાત્રા-સધ
: ૨૪૫ : રત્નની પ્રાપ્તિ છતાં પ્રભુ દર્શન માટે સાધન ન હોય તેા ધમના સસ્કાર કયાંથી ટકે! વેપાર અને ખાવું-પીવું તેા છે જ. પણ જીવનમાં ધમ નહિ હોય તે। આ માનવભવ હારી જવાના. તમારામાં કેટલાક ભાગ્યશાળી પણ છે જેને પરમાત્માએ એ પૈસા આપ્યા છે. તે સુકૃતની લક્ષ્મીના સદ્ઉપયાગ કરો. આ પશુ તમારા અને તમારા બાળકાના આત્મકલ્યાણ માટે છે. પ્રભુદર્શન, પ્રભુ પૂજાથી આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મળે છે. મેં તે અહીં આવતાં પહેલાં શ્રી મેચરાજીને એજ વાત કહી હતી, અને હું માનુ છું તમે નાનકડા મંદિર માટે જરૂર વિચાર કરશે.’
આ
આચાય શ્રીની અમૃતવાણીની ભારે અસર થઈ. બધાના મનમાં ભાવનાની લહેર લહેરાણી. દહેરાસરજી માટે થાડા જ સમયમાં રૂા. ૨૫૦૦૦) થઈ ગયા. આચાય શ્રીની પ્રેરણા ફળી. દહેરાસરનું' કામ ચાલુ થઇ ગયું. શેઠ ભેદાનજી તથા શેઠ હીરાચ`દજીએ જવાબદારી ઉપાડી. આબાલવૃદ્ધમાં માનદ આનંદ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com