________________
: ૨૬૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રાં
વિકાસ માટે આપની શી ચેાજના છે! શ્રી માહનલાલ ભગવાનદાસ ઝવેરીએ પ્રશ્ન કર્યાં.
માર્ડનભાઇ ! તમે તા વિદ્વાન છે. તેમ જ ગુરૂદેવના અનન્ય ભક્ત છે. મારી ભાવના તેા છે કે ગુરૂદેવના આ પુણ્યસ્મારક માટે સારૂં એવુ કુંડ થાય તે ટ્રસ્ટીઓને ચિંતા ન રહે. મકાન પશુ ભવ્ય અને સુંદર અને અને લાયબ્રેરીના વિકાસ પણ થાય. તમે શ્રી હીરાલાલભાઈ મ`ચ્છાચંદ સેાલીસીટરને ટ્રસ્ટીઓની મીટીંગ અહીં જ મેલાવવા મારી વતી સૂચના કરશે. આવતા રવિવારે પ્રાથમિક વાતચીત તે કરી લઇએ. ’ આચાર્ય શ્રીએ પેાતાની ભાવના દર્શાવી.
"
રવીવારે ટ્રસ્ટીઓની મીટીંગ ખેલાવી. ા. મ. અમૃતલાલ કાળીદાસ, શેઠ રવજીભાઈ સેાજપાળ જે. પી. શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ જે. પી. શેઠ માણેકલાલ ચુનિલાલ જે. પી. શેઠ ખખલચ' કેશવલાલ મેઢી તથા શ્રી પ્રવીણચંદ્ર હેમચંદભાઇ, શેઠ હીરાલાલ મ’ચ્છાચ'ă શાહે સેાલીસીટર ઉપરાંત શ્રી લેાગીલાલ અમૃતલાલ ઝવેરી, શેઠ મુળચંદ બુલાખીદાસ, શ્રી વીરચ'દ પાનાચંદની ા. વાળા શ્રી ફુલચ'દભાઈ માણેકચ', ઝવેરી માહનલાલ ભગવાનદાસ સેાલીસીટર, તથા શા છખીલદાસ જેસીંગભાઇ વગેરે ગૃહસ્થાની મીટીંગ થઇ.
‘ ભાગ્યવાના ! તમે તે ગુરૂદેવના અનન્ય ભકત છે. ગુરૂધ્રુવના પુણ્ય સ્મરણાર્થે ઇ. સ. ૧૯૧૦ માં શ્રી મેહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરીની સ્થાપના થઈ. ૪૦ વર્ષ પહેલા જૈન સમાજમાં એક પણ લાયબ્રેરી નહાતી. ધીમે ધીમે તેના વિકાસ થતા ગયા. આજે તે ૨૦૦૦૦) વીસ હૅજાર ઉપરાંત પુસ્તક અને ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com