________________
ગુરુદેવનું પુણ્ય સ્મારક
: ૨૫ :
જસરૂપજી છાજે. રૂા. ૨૦૧, શાહ મુળચંદ્રુજી મયારામજી ગુગળીયા ા. ૨૦૧, તથા બીજા ભાઈ બહેનેાએ મળી રૂા. ૧૩૧૬ કરી આપ્યા અને તે રકમ શ્રી માહનલાલજી મ. ની જ્ઞાનભંડારના વ્યવસ્થાપક ચુનીલાલભાઈ ગુલાખચંદ દાળીયા પર માલી આપી. તે રકમથી જ્ઞાનભંડારમાં રીપેરીંગ કામ સુદર થયુ છે અને શ્રી સંધમાં આન આનંદ છવાઇ ગયા. અપેારના આનંદપૂર્વક પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ.
*શુસાથી વિહાર કરી માણેકપુરથી સ ંજાણુ પધાર્યાં. સંજાણુમાં આચાર્ય શ્રી સાગરાન’દસૂરીશ્વરજી શિષ્ય પરિવાર સાથે પધાર્યાં. અન્ને આચાર્યાંનુ મધુર મિલન થયું. સંજાણુથી દીવીયર થઈ ખારડી પધાર્યાં. ઓરડીથી ગાલવડ પધાર્યાં. મુંબઈથી આગરતડના આગેવાના દાદર ચાતુર્માંસ માટે વિનંતિ કરવા ગાલવડ આવ્યા. ગાલવડના શ્રી સધની પણ વિનતિ હતી પણ સુખઈ ગુરૂદેવના પુણ્ય સ્મારક સમી શ્રી મેાહનલાલજી જૈન લાઇબ્રેરીના વિકાસ માટે કાર્ય ધપાવવાની જરૂરીયાત હેાવાથી સુ`બઈ જઈ ચાતુર્માસ માટે નિય જણાવવા કહ્યુ, ગાલવડથી દાહાણુ પધાર્યા. દાહાણુ સ્ટેશનના આગેવાનાએ આચાય શ્રીને સ્થિરતા કરવા વિનતિ કરી.
'
‘ ભાગ્યશાળી ! તમારૂં' દાહાણુ' સ્ટેશન તે મુંબઈ જતા સાધુ-સાવી માટેનું મુખ્ય સ્થાન છે પશુ તમે ભલભલા ભાગ્યવાના હોવા છતાં ઉપાશ્રયનુ' પણ ઠેકાણું નથી. હું તે ગમે તેમ રહીને એકાદ દિવસ પસાર કરી ચાલ્યે જઇશ પશુ સાધુ-સાધ્વીને માટે વિચાર કરવાની જરૂર છે.' આચાર્યશ્રીની વાણીમાં ફાઇ એવી શક્તિ છે કે ફાઇ ફાઇ વાર તેા ચમત્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com