________________
ધન્ય વીરચંદભાઈ ! ધન્ય ગ્રામસુધારણું !
: ૨૫૫ ?
જવાની હતી પણ હવે સમય ન હોવાથી હું જસદણ તરફ જ વિહાર લંબાવીશ.”
શ્રી હરિચંદભાઈને આચાર્યશ્રીની સંમતિથી અત્યંત આનંદ થયો.
આચાર્યશ્રીએ પાલીતાણાથી વિહાર કર્યો. ઘેટી, શિદ્રનગર, ગારીયાધાર, લાઠી, ઊંટવડ, કેટડા થઈ જસદણ પધાર્યા. જસદણમાં આચાર્યશ્રીનું શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. શ્રી વીરચંદભાઈ, શ્રી માણેકચંદભાઈ, શ્રી ;ફુલચંદ ભાઈ, શ્રી હરિચંદભાઈ બધાને અત્યંત આનંદ થયે.
આચાર્યશ્રીન પધારવાથી શ્રી વીરચંદભાઈને પાંચે ભાઈઓના વિશાળ પરિવારને ભારે આનંદ થયે. પાંચ મહર નિવાસગૃહનું વાસ્તુ લેવાયું. અઠ્ઠાઈમહોત્સવ કરવામાં આવે. આઠે દિવસ વિધવિધ પૂજા ભણાવવામાં આવી. સ્વામીભાઈઓની ભતિરૂપ સ્વામીવાત્સલ્ય થયાં. આચાર્યશ્રીના મંગળ આશીર્વાદથી આનંદ આનંદ છવાઈ રહ્યો.
શ્રી વીરચંદભાઈએ માટુંગાના તેમના પરમનેહી-મુરબ્બી ધર્મનિષ્ઠ રાવસાહેબ શ્રી શેઠ રવજીભાઈ સેજપાળને તાર કરી આ પ્રસંગે બે લાવ્યા એટલું જ નહિ પણ મોટે મેળાવડો
જી જસદણ સ્ટેટના નામદાર ઠાકોર સાહેબના હાથે શેઠશ્રી રવજીભાઈને સન્માનપત્ર આપી બહુમાન કર્યું. શેઠ રવજીભાઈએ વિનયપૂર્વક માનપત્રને જવાબ આપતાં જણાવ્યું કે ઉદારચરિત, શિક્ષણપ્રેમી, નિવૃત્તિમાં પણ દેશની સેવામાં આનંદ માનનાર, પિતાના જ ગામમાં વર્ષોથી ગ્રામસુધારણા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com